સુરેન્દ્રનગર : પ્રજાપતિ સમાજનો 12મો સમુહ લગ્ન સમારોહ યોજાયો, જુઓ ફોટા

સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડની ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ આયોજીત પ્રજાપતિ સમાજનો બારમો સમુહ લગ્ન સમારંભ યોજાયો. જેમાં 34 નવ યુગલોએ પ્રભુતિના પગલા પાડયા હતા. આ સમુહ લગ્ન સમારંભમાં સમાજના દાતાઓ, સમાજના આગેવાનો, જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ આપ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2024 | 7:00 PM
સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડની ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ આયોજીત પ્રજાપતિ સમાજનો બારમો સમુહ લગ્ન સમારંભ યોજાયો. જેમાં 34 નવ યુગલોએ પ્રભુતિના પગલા પાડયા હતા.

1 / 5
આ સમુહ લગ્ન સમારંભમાં સમાજના દાતાઓ, સમાજના આગેવાનો, જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ આપ્યા હતા.

2 / 5
આ દરમિયાન સમાજમાં ચાલતા લેણ-દેણ દેહજ જેવી પ્રથાને તિલાજંલી આપવામાં આવે અને સમાજમાં થતા ખોટા ખર્ચ પર બાન મુકી શકાય જેવા સારા ઉદેશથી પ્રજાપતિ સમાજનો બારમો સમુહ લગ્ન સમારંભ યોજાયો.

3 / 5
પ્રજાપતિ સમાજના અગ્રણી અને મુખ્ય દાતા નરેશ પ્રજાપતિ દ્વારા દરેક દીકરીને ફ્રીજ તેમજ સમાજના અન્ય દાતાઓ દ્વારા ઘર વપરાશની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.

4 / 5
સમુહ લગ્ન સમારંભમાં જીલ્લાભરમાંથી પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમાજના પ્રમુખ દ્વારા સમુહ લગ્ન સમારંભના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. (with input : Sajid Belim)

5 / 5

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">