તસ્વીરો: અખાડામાં રાહુલ ગાંધીની એન્ટ્રી, બજરંગ પૂનિયા સાથે રમ્યા કુશ્તીના દાવપેચ

ભારતીય કુશ્તી મહાસંઘ સામે ભારતીય રેસલર્સનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ જેવા રેસલર્સ સરકાર દ્વારા મળેલા સન્માનને પરત આપી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અખાડામાં એન્ટ્રી થઈ છે.

| Updated on: Dec 27, 2023 | 6:04 PM
 રાહુલ ગાંધી 27 ડિસેમ્બરના રોજ સવારે 6.15 વાગ્યે હરિયાણાના અખાડામાં પહોંચ્યા હતા. તેમણે બજરંગ પૂનિયા સહિતના રેસલર્સ સાથે કુશ્તી પણ કરી હતી. (PC - PTI)

1 / 6
 કોંગ્રેસના હરિયાણા ક્ષેત્રના એક વરિષ્ઠ કોંગ્રેસ તેના અનુસાર, રાહુલ ગાંધી તડકે છારા ગામમાં વીરેન્દ્ર અખાડા પહોંચ્યા અને બજરંગ પૂનિયા સહિતના રેસલર્સ સાથે વાતચીત કરી હતી. (PC - PTI)

2 / 6
તેઓ સવારે 6.15 કલાકે અખાડામાં પહોંચ્યા હતા. તેમણે રેસલર્સને તેમની દિનચર્યા પણ પૂછી હતી. તેમણે રેસલર્સ સાથે વ્યાયામ પણ કર્યો હતો. (PC - PTI)

3 / 6
રાહુલ ગાંધીએ કુશ્તીનું જ્ઞાન લીધા બાદ કુશ્તીના કેટલાકા દાવપેચ પણ બતાવ્યા હતા.  (PC - PTI)

4 / 6
તેમણે રેસલર્સ જોડે દૂધ, બાજરાની રોટલી અને સાગ સહિત સ્થાનિક ભોજન પણ કર્યુ હતુ.

5 / 6
 બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે મંગળવારે વડાપ્રધાનને તેમના ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારો પરત કરવાનો નિર્ણય કર્યો, કહ્યું કે જ્યારે કુસ્તીબાજો ન્યાય માટે લડતા હોય ત્યારે આવા સન્માન અર્થહીન બની ગયા છે.(PC - PTI)

6 / 6

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">