Rich Tennis Players : બે વિમ્બલ્ડન સહિત સહિત કુલ 31 ટાઇટલ જીતનાર દમદાર મહિલા ટેનિસ ખેલાડી ‘પેટ્રા ક્વિટોવા’

ચેક રિપબ્લિકની સૌથી સ્ટાર ટેનિસ ખેલાડી પેટ્રા ક્વિટોવા પ્રતિભાશાળી મહિલા ટેનિસ ખેલાડીઓમાં એક છે જે તેની હાઇટ, દમદાર રમત, શક્તિશાળી ડાબા હાથના ગ્રાઉન્ડસ્ટ્રોક અને વિવિધતાભરી રમત માટે જાણીતી છે. ક્વિટોવાએ 2011 અને 2014માં વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટાઇટલ સહિત કુલ 31 કારકિર્દી સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. 31 ઓક્ટોબર 2011ના રોજ તેણીએ કારકિર્દીની હાઈએસ્ટ રેન્કિંગ નંબર 2 હાંસલ કર્યું હતું. તે સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર વિશ્વની પાંચમી મહિલા ખેલાડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 3:18 PM
પેટ્રા ક્વિટોવાનો જન્મ 8 માર્ચ 1990ના રોજ બિલોવેક, ચેક રિપબ્લિકમાં થયો હતો. પેટ્રાને બાળપણથી ટેનિસની રમતમાં રસ હતો.

1 / 10
તેણીએ 2007 નોર્ડિક લાઇટ ઓપનમાં WTA ઇવેન્ટના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કરી ટેનિસ મેઈન ઈવેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું.

2 / 10
પેટ્રા ક્વિટોવાએ મોરિલા હોબાર્ટ ઈન્ટરનેશનલ ખાતે પોતાની કારકિર્દીનું પહેલું WTA ટાઈટલ જીત્યું હતું.

3 / 10
ડાબા હાથની પેટ્રા ક્વિટોવાએ ટેનિસ કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ વર્ષ 2011માં જીત્યું હતું. આ તેનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ પણ હતું.

4 / 10
વિમ્બલ્ડન ફાઇનલમાં પેટ્રા ક્વિટોવાએ સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાને હરાવી ટાઇટલ જીત્યું હતું.

5 / 10
પેટ્રા ક્વિટોવાએ વર્ષ 2014માં તેની કરિયરનું બીજું મહિલા સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન ટાઇટલ કબજે કર્યું હતું. જે તેનું છેલ્લું સિંગલ્સ ટાઈટલ છે.

6 / 10
2016 રિયો ઓલિમ્પિકમાં પેટ્રા ક્વિટોવાએ ચેક રિપબ્લિકનું પ્રતિનિધિત્વ કરતી વખતે મહિલા સિંગલ્સમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

7 / 10
ક્વિટોવા 2019 ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફાઇનલ મેચમાં નાઓમી ઓસાકા સામે હારી ગઈ હતી અને ત્રીજું ગ્રાન્ડસ્લેમ જીતવાથી ચૂકી ગઈ હતી. 2020 ફ્રેન્ચ ઓપન સેમી ફાઇનલમાં તે ઇગા સ્વિયાતેક સામે 6-2 , 6-1થી હારી ગઈ હતી.

8 / 10
 બે વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન પેટ્રા ક્વિટોવાએ તેના લાંબા સમયના પાર્ટનર અને કોચ જીરી વેનેક સાથે 23 જુલાઈ 2023ના દિવસે લગ્નની જાહેરાત

9 / 10
પેટ્રા ક્વિટોવા ટેનિસમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર મહિલાઓની લિસ્ટમાં પાંચમા ક્રમે છે. ક્વિટોવાએ અત્યારસુધી 310 કરોડથી વધુ પ્રાઇઝ મની ટેનિસની વિવિધ ટુર્નામેન્ટમાં રમી જીતી છે. તેણીની કુલ સંપત્તિ આશરે 380 કરોડથી વધુ છે. (all photo courtesy: google)

10 / 10
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">