સતત ત્રણ હાર બાદ પટના પાઈરેટ્સની જીત, યજમાન તમિલ થલાઈવાસને 13 પોઈન્ટથી હરાવ્યુ
ત્રણ વખતની ચેમ્પિયન પટના પાઇરેટ્સ સતત ત્રણ હાર બાદ જીતના પાટા પર પરત ફરી છે. શુક્રવારે એસડીએટી મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનની ચેન્નાઈ લેગની પ્રથમ મેચમાં પટનાની ટીમે યજમાન તમિલ થલાઈવાસને 46-33ના માર્જિનથી હરાવ્યું હતું.
Latest News Updates
Most Read Stories