Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: ઓલિમ્પિક મેડલ જીતવા પર એથ્લેટ્સને કેટલા રૂપિયા મળે છે?

દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક ગેમ્સમાં અલગ-અલગ રમતના ટોપ-3 વિજેતા એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. આ સિવાય તેમને બીજું શું મળે છે? શું તેમને મેડલ્સ સિવાય કોઈ રકમ મળે છે? કોણ આપે છે આ રકમ?

| Updated on: Jul 31, 2024 | 7:08 PM
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, ઉપરાંત માસ્કોટ અને એક બોક્સ આપવામાં આવી રહ્યું છે. જે દરેક ઓલિમ્પિક ગેમ્સમાં આપવામાં આવે જ છે. પરંતુ મેડલ સિવાય તેમને કોઈ વધારાના રૂપિયા ભેટ તરીકે આપવામાં આવતા નથી.

1 / 8
IOC (ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) મેડલ જીતવા માટે એથ્લેટ્સને કદગ ઈનામી રકમ આપતું નથી, પરંતુ ઘણા ખેલાડીઓને તેમના દેશની સરકાર તરફથી મેડલ જીતવા પર બોનસ પુરસ્કાર આપવામાં આવે છે.

2 / 8
ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર ખેલાડીઓને તેમના દેશની સરકાર અને રમતગમત સંઘ તરફથી અમુક રકમ ભેટ તરીકે આપવામાં આવે છે. આ રકમ દરેક દેશમાં અલગ-અલગ હોય છે, જે સરકાર અને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવી હોય છે.

3 / 8
ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને ઈનામ તરીકે સૌથી વધુ રકમ આપવા મામલે હોંગકોંગ અને સિંગાપોર ટોપ પર છે. હોંગકોંગ અને સિંગાપોર તેમના ઓલિમ્પિક વિજેતાઓ માટે સૌથી વધુ રકમ ઈનામ તરીકે ચૂકવે કરે છે. હોંગકોંગ ગોલ્ડ મેડલ વિજેતાને 6.42 કરોડ, સિલ્વર મેડલ વિજેતાને 3.21 કરોડ અને 1.60 કરોડ રૂપિયા આપે છે.

4 / 8
સિંગાપોર ઓલિમ્પિક મેડલિસ્ટને ગોલ્ડ માટે 6.25 કરોડ,સિલ્વર માટે 3.12 કરોડ અને બ્રોન્ઝ માટે 1.56 કરોડ રૂપિયા ભેટ તરીકે આપે છે.

5 / 8
અન્ય દેશની સરકારો તેમના ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે છ આંકડાના રોકડ પુરસ્કારો આપતી હોય છે, જેમાં ઈઝરાયેલ, મલેશિયા, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે .

6 / 8
પેરિસ ઓલિમ્પિક 2024ના યજમાન દેશ ફ્રાન્સે પણ ગોલ્ડ મેડલ વિજેતાઓને 78.50 લાખ રૂપિયા ઈનામ તરીકે અપાવની જાહેરાત કરી છે.

7 / 8
ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને સરકાર તરફથી ખાસ રકમ ભેટ અપાવામાં આવે છે. ગોલ્ડ મેડલ વિજેતાને 75 લાખ, સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 10 લાખ રૂપિયા મળે છે. આ સિવાય ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી 10 લાખ રૂપિયા પણ ઈનામ તરીકે મળે છે.

8 / 8
Follow Us:
ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી

XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ

લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !

હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે

માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ

આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ

ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">