પલ્ટને મારી જીતની હેટ્રિક, બુલ્સને 25 પોઈન્ટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યુ
પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનની પુણે લેગની ફાઈનલ મેચમાં યજમાન પુનેરી પલ્ટને બેંગલુરુ બુલ્સને 43-18ના માર્જિનથી હરાવ્યું હતું. પલ્ટન છ મેચમાં પાંચમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે બુલ્સ સાત મેચમાં પાંચમી હાર સાથે આઠમા સ્થાને છે.
Latest News Updates
Most Read Stories