Happy Birthday Washington Sundar: પિતાએ ક્રિકેટ માટે પ્રેરણા આપી, આજે ભાઈ બહેન બંન્ને છે ઓલરાઉન્ડર છે

ભારતીય ટીમનો યુવા ખેલાડી અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) 5મી ઓક્ટોબરે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.શૈલજા તેના ભાઈની જેમ ઓલરાઉન્ડર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 11:47 AM
ભારતીય ટીમનો યુવા ખેલાડી અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર 5મી ઓક્ટોબરે પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સુંદરનો જન્મ 1999માં ચેન્નાઈમાં થયો હતો. સુંદરે આટલી નાની ઉંમરમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

1 / 5
ખેલાડી વોશિંગ્ટન સુંદર ફક્ત એક જ કાનથી સાંભળી શકે છે. સુંદરે એક ઈન્ટરવ્યુમાં પોતાની આ નબળાઈ વિશે જણાવ્યું હતું. જ્યારે ક્રિકેટર 4 વર્ષનો હતો ત્યારે તેના પરિવારને તેની સમસ્યા વિશે ખબર પડી હતી. ઘણી જગ્યાએ સારવાર કરાવવા છતાં તેની સમસ્યા દૂર થઈ શકી નથી. આ કારણે તેણે પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે આ સમસ્યાને પોતાના પર હાવી થવા ન દીધી. આજે તેનું ક્રિકેટમાં નામ છે.

2 / 5
વોશિંગ્ટન સુંદરે 17 વર્ષની ઉંમરે તમિલનાડુ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે ત્રિપુરા વિરૂદ્ધ સદી પણ ફટકારી અને પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા. આ પ્રદર્શનને કારણે, તેણે 2017 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે તેની શરૂઆત કરી, જેણે તેનું નસીબ બદલી નાખ્યું અને ડિસેમ્બર 2017માં, તેણે ODI અને T20 માં ભારતીય ટીમ માટે પણ ડેબ્યૂ કર્યું.

3 / 5
વોશિંગ્ટન સુંદરે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 4 ટેસ્ટ મેચ રમી છે જેમાં 38 T20નો સમાવેશ થાય છે. તેમજ આઈપીએલની 50 મેચમાં 378 રન બનાવ્યા છે.ક્રિકેટર વોશિંગ્ટન સુંદરની બહેન શૈલજા સુંદર પણ ક્રિકેટર છે. તે તેના રાજ્ય તમિલનાડુ માટે રમે છે. શૈલજા તેના ભાઈની જેમ ઓલરાઉન્ડર છે.

4 / 5
વોશિંગ્ટન સુંદરની બહેન શૈલજા પણ ક્રિકેટર છે. તે તમિલનાડુ તરફથી રમે છે.શૈલજા અને વોશિંગ્ટનના પિતા પણ ક્રિકેટર હતા.શૈલજા ઓપનર હોવા ઉપરાંત લેગ સ્પિનર ​​પણ રહી ચુકી છે. વોશિંગ્ટન તેના કરતા આઠ વર્ષ નાનો છે. (ALL Photo  Washington Sundar insta )

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન

g clip-path="url(#clip0_868_265)">