આ મહિલા ખેલાડીની સુંદરતા બની છે તેની દુશ્મન, જાણો કેમ છે તે પરેશાન ?

ક્રોએશિયાની ફુટબોલર એના મારિયા માર્કોવિચ (Ana Maria Markovic) માટે તેની સુંદરતાથી પરેશાન છે, આ કારણ જાણી તમે પણ ચોકી જશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 5:59 PM
દુનિયાની દરેક વ્યક્તિ સુંદર બનવા માંગે છે. તે ઈચ્છે કે તેની સુંદરતાની ચર્ચા થાય પરંતુ શું તમે જાણો છો કે એક ખેલાડી એવી પણ છે જે પોતાની સુંદરતાથી કંટાળી ગઈ છે, અમે વાત કરી રહ્યા છે એના મારિયા માર્કોવિચ (Ana Maria Markovic)ની ક્રોએશિયા ફુટબોલર છે (PC-Ana Maria Markovic INSTAGRAM)

1 / 5

2 / 5
એના મારિયા માર્કોવિચ અંદાજે 22 વર્ષની છે તે ક્રોએશિયાની નેશનલ ટીમ સિવાય સ્વિસ મહિલા સુપર લીગના ક્લબ  ગ્રાસહોપરમાંથી પણ રમે છે, એના ફોરવર્ડ પોઝિશન પર રમે છે, તમને જણાવી દઈએ કે અંદાજે 14 વર્ષની ઉંમરમાં ફુટબોલ રમવાનું શરુ કર્યું હતુ, તેનો જન્મ ક્રોએશિયામાં થયો હતો પરંતુ જ્યારે તો 12 વર્ષની હતી તો તેનો પરિવાર સ્વિઝલેન્ડના જ્યૂરિખ શહેરમાં રહેતા હતા (PC-Ana Maria Markovic INSTAGRAM)

3 / 5
એના મારિયા માર્કોવિચ જ્યારે સ્વિસ ક્લબ ગ્રાસહોપર માટે રમી રહી હતી, તો ક્રોએશિયન ફુટબોલર ફેડરેશનની નજર તેના પર પડી હતી, ત્યારબાદ તેણે ક્રોએશિયા રાષ્ટ્રીય ટીમમાંથી રમવાની તક મળી હતી, માર્કોવિચે અત્યારસુધી 5 ઈન્ટરનેશનલ મેચ રમી છે, માલડોવા વિરુદ્ધ તેમણે ગોલ કર્યો હતો(PC-Ana Maria Markovic INSTAGRAM)

4 / 5
એના મારિયા માર્કોવિચનો ફેવરિટ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, તે ક્રોએશિયાના ખેલાડી લુકા મોડ્રિચને પણ પસંદ કરે છે તમને જણાવી દઈએ કે, ક્લબ લેવર પર એના 66 મેચમાં 22 ગોલ ફટકાર્યા છે (PC-Ana Maria Markovic INSTAGRAM)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">