Cristiano Ronaldoએ કમાણીનો રેકોર્ડ તોડયો, 5 વર્ષ બાદ સૌથી વધારે કમાણી કરતો ખેલાડી બન્યો

Highest paid player : મેસ્સીને પછાડીને ફૂટબોલર રોનાલ્ડો ફરી નંબર 1 કમાણી કરતો ખેલાડી બની ગયો છે. વર્ષ 2017 પછી ફરી તે સૌથી વધારે કમાણી કરતા ખેલાડીઓની લિસ્ટમાં નંબર 1 બન્યો છે. તેની કમાણીએ 1 વર્ષમાં કોઈ પણ ખેલાડીની સૌથી વધારે કમાણીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:30 AM
પોર્ટુગર્લનો પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફોર્બ્સની યાદીમાં સૌથી વધારે કમાણી કરનારો ખેલાડી બની ગયો છે. આ વર્ષે 1 મે સુધીની તેની કમાણી 136 મિલિયન ડોલર એટલે કે 1116 કરોડ રુપિયા થઈ છે. તે સૌથી વધારે કમાણી કરનાર ખેલાડી અને ફૂટબોલર બની ગયો છે.

1 / 6
 હાલમાં જ સાઉદી અરેબિયાની ફૂટબોલ કલબ અલ નાસર સાથે કરાર કર્યા બાદ તેની કમાણી બમણી થઈ છે. આ કલબ માટે રમવા માટે તેને 616 કરોડ રુપિયા મળે છે. તેની ઓન ફિલ્ડ કમાણી 378 કરોડ રુપિયા છે. જ્યારે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તે 738 કરોડ રુપિયાની કમાણી કરે છે.

2 / 6
આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમે જેના નેતૃત્વમાં ફિફા વર્લ્ડ કપ 2022 જોયો, તેવા મેસ્સીની કમાણી 1067 કરોડ રુપિયા છે.

3 / 6
ફ્રાન્સનો યુવા ફૂટબોલર એમબાપે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તે ટોપ 5 અમીર ખેલાડીઓની લિસ્ટમાં ત્રીજો ફૂટબોલર છે. તેની કમાણી 985 કરોડ રુપિયા છે.

4 / 6
 અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર LeBron James આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. તેની કમાણી 977 કરોડ રુપિયા છે.

5 / 6
મેક્સિકન બોક્સિંગ સ્ટાર Canelo Álvarez આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. તેની કમાણી 903 કરોડની છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">