AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નીરજ ચોપરા ફાઈનલમાં પહોંચ્યો, ભારતના અન્ય બે એથ્લીટ પણ ક્વોલિફાય

કોમનવેલ્થ ગેમ્સ 2026 ના આઠમા દિવસની શાનદાર શરૂઆત થઈ હતી. ભારતનું અભિયાન એથ્લેટિક્સથી શરૂ થયું હતું, જ્યાં બધાની નજર નીરજ ચોપરાના ક્વોલિફાઇંગ મુકાબલા પર હતી અને ભારતના લાલે આસાનીથી ફાઈનલમાં ક્લોલિફાય કર્યું હતું. તેનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી પાકિસ્તાનનો અરશદ નદીમ પણ ક્વોલિફાય થયો હતો. નીરજની સાથે ભારતના અન્ય બે એથ્લીટે પણ ક્વોલિફાય કર્યું હતું.

Breaking News : નીરજ ચોપરા ફાઈનલમાં પહોંચ્યો, ભારતના અન્ય બે એથ્લીટ પણ ક્વોલિફાય
Neeraj ChopraImage Credit source: X
| Updated on: Jul 30, 2026 | 9:20 PM
Share

કોમનવેલ્થ ગેમ્સ 2026 ના આઠમા દિવસે પુરુષોના ભાલા ફેંક ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતના લાલ નીરજ ચોપરાએ ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું. નીરજ ચોપરા સાથે ભારતના અન્ય બે એથ્લીટ પણ ફાઈનલમાં ક્વોલિફાય થયા હતા. રોહિત યાદવ અને યશવીર સિંહે ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત યાદવ 78.37 મીટરના થ્રો સાથે વેઇટ થ્રોમાં નવમા ક્રમે રહ્યો હતો. જ્યારે યશવીર સિંહ 78.36 મીટરના થ્રો સાથે ભાલા ફેંકમાં દસમા ક્રમે રહ્યો હતો.

નીરજ ચોપરા ભાલા ફેંક ફાઈનલમાં ક્વોલિફાય

14 દેશોના અઢાર ખેલાડીઓએ પુરુષોના ભાલા ફેંક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ભારતનો નીરજ ચોપરા પ્રથમ થ્રો પછી 18 ખેલાડીઓમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો. નીરજ ચોપરાનો ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પહેલો થ્રો 76.28 મીટર હતો. ભારતના રોહિત યાદવે 77.04 મીટરના થ્રો સાથે પોતાનો પહેલો થ્રો કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે પોતાનો પહેલો થ્રો 78.63 મીટર ફેંક્યો હતો. શ્રીલંકાના રોમેશ થરંગાએ પોતાનો પહેલો થ્રો 82.84 મીટર ફેંક્યો હતો.

નીરજ પાકિસ્તાનના અરશદથી આગળ

નીરજ ચોપરાનો બીજો થ્રો 79.61 મીટર હતો, જેનાથી તે ટોપ 5 માં સ્થાન તો ન મેળવી શક્યો પણ પાકિસ્તાનના અરશદ નદીમથી આગળ નીકળી ગયો હતો. અરશદનો શ્રેષ્ઠ થ્રો તેના પહેલા પ્રયાસમાં 78.63 મીટર હતો, જે તેનો સિઝનનો શ્રેષ્ઠ થ્રો પણ હતો.

નીરજ ચોપરાએ 79.61 મીટરનો થ્રો કર્યો

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભાલા ફેંક ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજ ચોપરાએ 79.61 મીટરનો તેનો બેસ્ટ થ્રો કર્યો હતો અને તે પાંચમા સ્થાને રહ્યો હતો. અ સાથે જ નીરજ ચોપરા ભાલા ફેંકવાની ફાઇનલમાં પહોંચ્યો હતો. તે પાકિસ્તાનના અરશદથી રહ્યો હતો. અરશદ છઠ્ઠા ક્રમે રહ્યો હતો અને તે પણ ફાઈનલમાં ક્વોલિફાય થયો હતો.

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે શું છે તફાવત ? આ 5 મુદ્દા બધી મૂંઝવણ દૂર કરશે

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">