મનિન્દર વિના બંગાળ વોરિયર્સે મજબૂત વિજયી પુનરાગમન કર્યું, તેલુગુ ટાઇટન્સને 20 પોઇન્ટથી હરાવ્યુ
11 મેચમાં ચોથી જીત બાદ બંગાળ વોરિયર્સના હવે 28 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ હજુ પણ આઠમા સ્થાને છે. જો કે બંગાળ વોરિયર્સે છ મેચ બાદ પ્રથમ જીત નોંધાવી છે. તેલુગુ ટાઇટન્સને 11 મેચમાં 10મી હારનો સામનો કરવો પડ્યો છે.
Latest News Updates
Most Read Stories