AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

43 વર્ષીય રોહન બોપન્નાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ટેનિસમાં ભારતના સૌથી અનુભવી ખેલાડી રોહન બોપન્નાએ તેના અનુભવ અને ટેલેન્ટનું જોરદાર પ્રદર્શન કરતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટેનિસમાં મિક્સ ડબલ્સમાં ભારતીય જોડીએ કમાલ પ્રદર્શન કરી ગોલ્ડ પર કબજો કર્યો હતો. રોહન બોપન્ના (Rohan Bopanna) અને રૂતુજા ભોસલેએ ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 11:52 PM
Share
એશિયન ગેમ્સ 2023માં ટેનિસમાં મિક્સ ડબલ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

1 / 5
રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ શનિવારે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 5
બોપન્ના અને ભોસલેની જોડીએ ચાઈનીઝ તાઈપેઈની જોડીને ફાઇનલમાં 2-6, 6-3, (10-4)થી  હરાવી હતી.

3 / 5
પહેલા સેટ 6-2થી હાર્યા બાદ ભારતીય જોડીએ જોરદાર કમબેક કરી ગોલ્ડ જીત્યો હતો.

4 / 5
ભારતીય જોડીએ બીજો સેટ 6-3થી જીત્યો અને ફાઇનલ સેટ  10-4થી જીતી ગોલ્ડ પર કબજો કર્યો હતો.

5 / 5
Follow Us
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

g clip-path="url(#clip0_868_265)">