Skin Care: બ્રાઈડ લગ્ન પહેલા ડાયટમાં સામેલ કરે આ સુપરફૂડ્સ, સ્કિન બનશે ગ્લોઈંગ

દુલ્હનોએ પણ પોતાના આહારમાં એવા કેટલાક સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ, જે કુદરતી રીતે ત્વચામાં ચમક લાવવાનું કામ કરે છે. અહીં અમે તમને આ ફૂડ્સ વિશે જણાવીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 3:18 PM
પોતાની ફિટનેસની સાથે દુલ્હનને તેની ત્વચાનું પણ ધ્યાન રાખવું જોઈએ. દુલ્હનોએ પણ પોતાના આહારમાં આવા કેટલાક સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ, જે કુદરતી રીતે ત્વચામાં ચમક લાવવાનું કામ કરે છે. આજે અમે તમને આવા જ સુપરફૂડ્સ વિશે જણાવીશું.

1 / 5
ડાર્ક ચોકલેટ : એક સ્ટ્રેસ બૂસ્ટર હોવા ઉપરાંત, ડાર્ક ચોકલેટ તમારી ત્વચામાં સ્કિન કોલેજનના ટુટતા અટકાવીને ત્વચાને ચમકદાર અને યંગ રાખવામાં પણ મદદ કરે છે. આ સિવાય તેમાં હાજર ઝિંક અને આયર્ન બ્લડ સર્ક્યુલેશનને વધારે છે.

2 / 5
હળદર : દુલ્હન બનવા માટે હળદરનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. હળદર તેના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે ત્વચાની સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે. ચહેરાના ડાઘ-ધબ્બા ઘટાડવાની સાથે તે ત્વચામાં ચમક લાવવાનું પણ કામ કરે છે. આ માટે થોડી કાચી હળદરને દૂધમાં ઉકાળીને પીઓ.

3 / 5
બદામ : ગ્લોઈંગ સ્કિન માટે બદામને બેસ્ટ સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં મળતું વિટામિન-ઈ ત્વચા માટે જરૂરી છે. નિયમિત બદામ ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર રહે છે. આટલું જ નહીં બદામ તમારા વાળના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી છે.

4 / 5
જો તમે ત્વચામાં ગ્લો લાવવા માંગતા હોવ તો દુલ્હન માટે ઓટમીલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં જોવા મળતા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક ચરબીની અસર ઘટાડે છે. ઓટમીલ બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વને પણ અટકાવે છે.

5 / 5
Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો

'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !

g clip-path="url(#clip0_868_265)">