Seema Sachin Marriage: હિન્દુ ડ્રેસ, માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર… જુઓ સીમા-સચિનના લગ્નના PHOTOS

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં મુસ્લિમમાંથી હિંદુ બનેલી સીમા હિંદુ ડ્રેસમાં જોવા મળી રહી છે. સીમા સાથે તેના ચાર બાળકો પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:13 PM
સચિન મીણાના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે નેપાળમાં સચિન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 5
 સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં મુસ્લિમમાંથી હિન્દુ બનેલી સીમા હિન્દુ ડ્રેસમાં જોવા મળી રહી છે. માંગમાં સિંદૂર, હાથમાં બંગડીઓ, ગળામાં મંગળસૂત્ર છે. સીમા સાથે તેને ચાર બાળકો પણ છે.

2 / 5
આ તસવીરમાં સીમા હૈદર અને સચિન મીણા એકબીજાના ગળામાં હાર પહેરાવી રહ્યાં છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંનેએ નેપાળના એક મંદિરમાં સાત ફેરા લીધા હતા.

3 / 5
આ તસવીરમાં સીમા સચિનના પગ સ્પર્શ કરતી જોવા મળી રહી છે અને સચિન આશીર્વાદ આપી રહ્યો છે. હિન્દુ ધર્મમાં એવું બને છે કે લગ્ન પછી પત્ની પતિના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે સચિનના પ્રેમમાં સરહદ પાર કરનાર સીમા હૈદરની બે દિવસ પહેલા યુપી એટીએસ દ્વારા લગભગ 18 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સીમાએ ઘણા ખુલાસા કર્યા. સીમા જાસૂસ છે કે સચિનના પ્રેમમાં પાગલ છે, તપાસ એજન્સી તેની તપાસ કરી રહી છે.

5 / 5
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">