AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samudrika Shastra : શરીરમાં આ 5 જગ્યાએ તલ માનવામાં આવે છે અશુભ, લવ લાઈફ અને પારિવારિક જીવનમાં આવે છે મુશ્કેલીઓ !

સામુદ્રિક શાસ્ત્રમાં કેટલાક એવા તલો વિશે જણાવાયું છે, જેમના હોવાના કારણે વ્યક્તિને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે તમને આ વિષયમાં વિસ્તૃત માહિતી આપીશું.

| Updated on: Jun 15, 2025 | 9:40 PM
Share
સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પર આવેલા તલોને લઈને ઘણું લખવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે જાણશું કે શરીર પર કઈ એવી જગ્યાઓ છે જ્યાં તલ હોવાના કારણે વ્યક્તિને વૈવાહિક, પ્રેમ અને ઘરના જીવનમાં તકલીફો આવતી હોય છે.

1 / 6
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જેમના હોઠ પર તલ હોય છે, તેમને વૈવાહિક અને ઘરના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો ઘણીવાર વધારે બોલતા હોય છે અને ક્યારેક એવું પણ કહી જાય છે જેનાથી નાની વાતને લઈ મોટો વિવાદ ઊભો થાય. હાંલાં કે પોતાની વાણી પર નિયંત્રણ રાખીને તેઓ જીવનમાં સંતુલન જાળવી શકે છે.

2 / 6
જો કોઈ વ્યક્તિની ડાબી આંખ પર તલ હોય તો તેને પણ વૈવાહિક અને પ્રેમ જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. લગ્ન પછી જીવનસાથી સાથે ઘણીવાર વિવાદો ઊભા થઈ શકે છે. પ્રેમ જીવનમાં પણ ઉથલપાથલ રહેવાની શક્યતા રહે છે. ઘણીવાર તેઓ ઘરના વાતાવરણમાં ગુસ્સો કરી બેસે છે, જેના કારણે તેમના ઈમેજ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

3 / 6
જો કોઈ સ્ત્રીની દાઢી પર તલ હોય તો તેને લોકો સાથે મળવાં-જળવવામાં તકલીફ પડે છે. આવી મહિલાઓ સરળતાથી કોઈ સાથે સહયોગ સ્થાપિત કરી શકતી નથી, જેના કારણે તેમનું પ્રેમ અને વૈવાહિક જીવન પણ અસરગ્રસ્ત થઈ શકે છે. તેમના જીવનસાથી કે પ્રેમી પાસે એ ફરિયાદ હોય શકે કે આ મહિલાઓ પોતાની વાતો ખુલ્લેઆમ વ્યક્ત કરતી નથી. આના કારણે તેમના સંબંધોમાં અણબનાવ ઊભો થઈ શકે છે. આવી મહિલાઓએ પોતાની અંદરની ઝિજક દૂર કરવા માટે સારા લોકોના સંપર્કમાં રહેવું જોઈએ.

4 / 6
સામુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈના હાથની નાની આંગળીના મૂળભાગે તલ હોય તો તેમને પ્રેમ અને વૈવાહિક જીવનમાં તકલીફો આવી શકે છે. હાંલાં કે આ જગ્યા પર તિલ હોવું આર્થિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે, પણ સંબંધોમાં સંતુલન જાળવી રાખવામાં લોકોને મુશ્કેલી આવતી હોય છે.

5 / 6
જો કોઈ વ્યક્તિના ડાબા ઘૂંટણ પર તલ હોય તો તેને ઘરના મોરચે અનેક અડચણો આવી શકે છે. આવા લોકો પોતાના પાર્ટનર વિશે ગેરસમજ પેદા કરી શકે છે, જેના કારણે તેમના વૈવાહિક જીવનમાં વારંવાર ઝઘડા થઈ શકે છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિત શસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકરી માટે છે.)

6 / 6

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે.  જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">