ભારતને આ દેશ આપે છે સૌથી વધારે હથિયાર, અમેરિકા છે ત્રીજા નંબરે, જુઓ લિસ્ટ

દુનિયાના ઘણા દેશોમાં સૌથી વધારે હથિયાર ખરીદવાની હરિફાઈ લાગેલી છે, જેથી દુનિયામાં પોતાનો દબદબો બનાવી રાખવા સક્ષમ થઈ શકે. તેના માટે હથિયારો પર વધારે ખર્ચ પણ કરી રહ્યા છે. તેની વચ્ચે સમાચાર છે કે ભારત દુનિયામાં સૌથી વધારે હથિયાર ખરીદવાવાળો દેશ બન્યો છે. આ વાતનો પુરાવો SIPRI એટલે સ્વીડનના સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટ્યિૂટના રિપોર્ટથી મળે છે. SIPRIના રિપોર્ટ મુજબ છેલ્લા 5 વર્ષ 2019થી 2023માં ભારતે દુનિયામાં સૌથી વધારે હથિયાર ખરીદ્યા છે.

| Updated on: Mar 12, 2024 | 1:41 PM
ભારત રશિયામાંથી સૌથી વધારે હથિયાર ખરીદે છે. ત્યારબાદ ફ્રાન્સનો નંબર છે, જે ભારતને 33 ટકા હથિયાર વેચે છે. ત્રીજા નંબર પર અમેરિકા છે, જે ભારતને 13 ટકા હથિયાર વેચે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને ચીન સૌથી વધારે 66 ટકા હથિયાર સપ્લાય કરે છે. જેના કારણે પાકિસ્તાને હથિયારો આયાત કરવામાં 43 ટકાનો વધારો કર્યો છે.

1 / 5
2019-23માં પાકિસ્તાન પાંચમો સૌથી મોટો હથિયાર આયાત કરનારો દેશ બન્યો છે. જ્યારે ચીને હથિયાર આયાત કરવામાં 44 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યારે ચીનના બે પૂર્વ એશિયાઈ પાડોશીઓ જાપાન અને દક્ષિણ કોરિયાએ હથિયારોની ખરીદી કરવા પર ખર્ચમાં વધારો કર્યો છે. જાપાને 155 ટકા તો દક્ષિણ કોરિયામાં 6.5 ટકાનો વધારો થયો છે.

2 / 5
ભલે રશિયા ભારતને સૌથી વધારે 36 ટકા હથિયાર આપતુ હોય પણ એવુ પહેલી વખત થયુ છે કે રશિયા હથિયારોની નિકાસના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. રશિયાની નિકાસ 2014-2018 અને 2019-2023ની વચ્ચે 53 ટકા ઘટી છે. બીજી તરફ યૂરોપનું હથિયાર આયાત 2014-18ની તુલનામાં 2019-2023માં લગભગ બે ઘણુ થયુ છે. તેની પાછળ બે વર્ષથી ચાલી રહેલુ રશિયા-યુક્રેન યુદ્ધ છે.

3 / 5
યુક્રેનને જંગની શરૂઆત બાદ જ ઘણા દેશોએ સૈન્ય મદદ તરીકે હથિયાર સપ્લાય કર્યા હતા. આજ કારણ છે કે યુક્રેન 2019-2023માં દુનિયામાં ચોથુ સૌથી મોટુ આયાતકર્તા તરીકે ઉભર્યુ.

4 / 5
2019-23ના ટોપ 10 આયાતકારોમાં સાઉદી અરબ, કતાર અને ઈજિપ્તનું નામ પણ સામેલ છે. સાઉદી અરબ દુનિયાનું બીજું સૌથી મોટુ હથિયાર આયાતકાર હતું, જેને 2019-2023માં વૈશ્ચિક 8.4 ટકાના હથિયાર આયાત કર્યા. કતારે 2014-18 અને 2019-23ની વચ્ચે પોતાના હથિયારોની આયાતને લગભગ 4 ઘણી વધારી દીધી, જેનાથી આ 2019-23માં દુનિયાનો ત્રીજો સૌથી મોટો હથિયાર આયાતકાર બની ગયુ.

5 / 5

Latest News Updates

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ

અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video

મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">