Motivational Shayari : જીવનમાં ડગલે અને પગલે પ્રોત્સાહન આપતી શાયરી ગુજરાતીમાં વાંચો

આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ, સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે

| Updated on: Mar 16, 2024 | 9:44 AM
યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લે કર ચિરાગ જલતા હૈ

1 / 5
કુછ લોગ ઠોકર ખાકર બિખર જાતે હૈ, કુછ લોગ ઠોકર ખાકર ઈતિહાસ બનાતે હૈ

2 / 5
ક્યોં ભરોસા કરતા હૈ ગૈરો પર, જબકિ તુમ્હે ચલના હૈ ખુદ કે પૈરો પર

3 / 5
ડરોગે તો લોગ ઔર ભી ડરાએગે, હિમ્મત કરો કો બડે બડે ભી સર ઝુકાએગે

4 / 5
બન્દે કે પાસ અગર જિગર હો, તો બિના ટ્રિગર કે ભી દુશ્મનો કી VAT લગાયી જા સકતી હૈ

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

g clip-path="url(#clip0_868_265)">