PM મોદીએ ગોલ્ડન બોય નીરજ ચોપરાને ખવડાવ્યા ચૂરમા લાડુ, સિંધુને મળી આઈસ્ક્રીમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય રમતવીરોને સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તે પછી પીએમ મોદી 16 ઓગસ્ટના બ્રેકફાસ્ટ માટે તમામ ખેલાડીઓને મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:03 PM
PM મોદીએ ગોલ્ડન બોય નીરજ ચોપડાને ચૂરમા લાડુ ખવડાવ્યા હતા. નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાં જૈવલિન થ્રોમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. (NaMo App Photo)

1 / 8
પીએમ મોદીએ ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડીને આપેલું વચન પુર્ણ કર્યું હતુ. (NaMo App Photo)

2 / 8
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય રમતવીરોને મળ્યા હતા.ભારત 41 વર્ષ બાદ હોકીમાં ઓલમ્પિક મેડલ જીત્યો છે.(NaMo App Photo)

3 / 8
પીવી સિંધુએ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીત્યા છે, આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. (NaMo App Photo)

4 / 8
ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી.(NaMo App Photo)

5 / 8
ઓલિમ્પિકમાં ભારતનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. (NaMo App Photo)

6 / 8
પીએમ મોદી  તમામ ખેલાડીઓના ટેબલ પર જઈ અને ખેલાડીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી હતી.(NaMo App Photo)

7 / 8
આ ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાના ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

8 / 8

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">