AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Fashion: પ્રેગ્નન્સીમાં સુંદર દેખાવા માટે આલિયા ભટ્ટના આ લુક્સમાંથી લઈ શકો છો પ્રેરણા

Pregnancy Fashion Tips : જો તમે પણ પ્રેગ્નેન્સી દરમિયાન ઓફિસમાંથી કામ કરી રહ્યા હોવ તો ખાસ લુક માટે તમે આલિયા ભટ્ટના આ લુક્સને રિક્રિએટ પણ કરી શકો છો. આ પ્રકારના ડ્રેસમાં તમે કમ્ફર્ટેબલ ફીલની સાથે સાથે ખૂબ જ સુંદર પણ દેખાશો. આલિયા ભટ્ટે હાલ પોતાના આજ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:52 PM
Share
આલિયા ભટ્ટ હાલ તેની પ્રેગ્નેન્સી અને  ફેશન સેન્સને કારણે ભારે ચર્ચામાં છે. તેના પ્રેગ્નેન્સી લુક્સ ભારે ટ્રેડમાં છે. તમે પણ પોતાની  પ્રેગ્નેન્સી દરમિયાન તે લુક્સ ટ્રાય કરી શકો છો.

1 / 5
પિંક સૂટ - તહેવારોની સિઝનમાં એથનિક લુક માટે તમે આલિયા ભટ્ટના આ લુકમાંથી પ્રેરણા પણ લઈ શકો છો. પિંક કલરના આ સૂટ પર પીળા ​​કલરની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. આ સાથે આલિયાએ લુક પૂર્ણ કરવા માટે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ઇયરિંગ્સ પહેર્યા છે. તે આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

2 / 5

બ્લેઝર, ટેન્ક ટોપ અને જીન્સ - આલિયાએ આ લુકમાં સફેદ ટેન્ક ટોપ સાથે જીન્સ અને લવંડર બ્લેઝર કેરી કર્યું છે. આ સાથે તમે શર્ટ પણ કેરી કરી શકો છો. મહિલાઓ માટે આ પરફેક્ટ ઓફિસ લુક છે.

3 / 5
બ્લેક શર્ટ અને પાયજામા - તાજેતરમાં જ રણબીર અને આલિયા, ધર્મા પ્રોડક્શન ઓફિસની બહાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયાએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. આલિયા બ્લેક કલરના લૂઝ શર્ટ સાથે લૂઝ પાયજામામાં જોવા મળી હતી. આ લુકમાં આલિયા શાનદાર લાગી રહી હતી.

4 / 5

પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ - આ તસવીરમાં આલિયા પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ કેરી કરી રહી છે. આલિયા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે આલિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. લુક કમ્પ્લીટ કરવા માટે ઈયરિંગ્સ કેરી કરવામાં આવી છે.

5 / 5
Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી

જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર

પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video

કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન

જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ

ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન

સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા

માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે

અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">