G20 Summit Update : PM Modiએ શેયર કરી 27 ફીટ ઉંચી નટરાજ પ્રતિમાની તસવીરો, જાણો તેની ખાસિયત

G20 Summit Update : તમિલનાડુના સ્વામી મલાઈના પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન અને તેમની ટીમે આ 18 ટનની પ્રતિમા બનાવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે G20 સ્થળ પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપની બહાર સ્થાપિત આ નટરાજની પ્રતિમા અષ્ટધાતુથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે. સાંસ્કૃતિક મંત્રાલયે સાત મહિનાના ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:29 AM
G20 સમિટને કારણે દેશની રાજધાની દિલ્હીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવવા માટે G20 કોન્ફરન્સના સ્થળની બહાર નટરાજની 27 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી હતી. તમિલનાડુના સ્વામી મલાઈના પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન અને તેમની ટીમે આ 18 ટનની પ્રતિમા બનાવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે G20 સ્થળ પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપની બહાર સ્થાપિત આ નટરાજની પ્રતિમા અષ્ટધાતુથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે. સાંસ્કૃતિક મંત્રાલયે સાત મહિનાના ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

2 / 5
‘ભારત મંડપમ’માં અષ્ટધાતુથી બનેલી નટરાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 18 ટન વજન ધરાવતી આ 27 ફૂટ ઊંચી પ્રતિમા અષ્ટધાતુની બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને તમિલનાડુના સ્વામી મલાઈના પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન દ્વારા બનાવવામાં આવી હતી. તેની ટીમે તેને રેકોર્ડ 7 મહિનામાં તૈયાર કર્યું છે.

3 / 5
ચોલ સામ્રાજ્યના સમયથી રાધાકૃષ્ણનની 34 પેઢીઓ શિલ્પો બનાવી રહી છે. કોસ્મિક એનર્જી, સર્જનાત્મકતા અને શક્તિના મહત્વપૂર્ણ પ્રતીક નટરાજની આ પ્રતિમા જી-20 દરમિયાન કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સંસ્કૃતિ મંત્રાલયની ટીમ IGNCA દ્વારા આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો હતો.

4 / 5
 તમને જણાવી દઈએ કે G20 સમિટનું આયોજન 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં થવાનું છે. આ દરમિયાન આ શક્તિશાળી સંગઠનના તમામ 20 દેશોના પ્રતિનિધિઓ એક મંચ પર બેસીને વિશ્વ અર્થતંત્રને નવી દિશા આપવા અંગે ચર્ચા કરશે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં આટલા મોટા પાયે સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">