AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો, સ્વાગતમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, જુઓ ફોટો

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાનને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 4:44 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

1 / 5
વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

2 / 5
પીએમ મોદીએ સુરતમાં ભવ્ય રોડ-શો કર્યો હતો જેમાં રોડ-શોના રૂટને ભગવા રંગથી શણગારવામાં આવ્યો હતો. તેમજ વડાપ્રધાનને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

3 / 5
પીએમ મોદીએ સંબોધનમાં જ, સુરતના જમણના વખાણ કરતા કહ્યુ કે, સુરત આવવું આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું છે.

4 / 5
રોડ-શો બાદ વડાપ્રધાને જાહેરસભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. 2.70 કિમીના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ-શો યોજાયો હતો.

5 / 5
Follow Us
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો

અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video

મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે

આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી

ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">