PM Modi America 2nd Day America Visit: ગોળ, ચોખા અને મીઠું-પીએમ મોદીએ બાઈડેનને આપી 10 ગિફ્ટ, દરેક ગિફ્ટમાં છલકાઈ ભારતીય સંસ્કૃતિ

ત્રીજા દિવસે પીએમ મોદી કોંગ્રેસને સંબોધિત કરશે. બધા આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન સાંસદો પણ વિચારી રહ્યા છે કે યુએસ સંસદમાં પીએમ મોદીના સંબોધનમાં શું થશે? પીએમ મોદી એવા પહેલા ભારતીય નેતા છે જે યુએસ સંસદને બે વાર સંબોધિત કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 10:00 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસ પહોંચ્યા. અહીં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જીલ બાઈડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

1 / 6
પીએમ મોદીએ જીલ બાઈડેનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, પંજાબનું ઘી અને જો બાઈડેન માટે સોનાનો સિક્કો આપ્યો છે. જો બાઈડેન અને જીલ બાઈડેને પીએમ મોદીને ખાસ ભેટ આપવાની પણ વ્યવસ્થા કરી છે.

2 / 6
વ્હાઇટ હાઉસમાંથી મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન PM મોદીને 20મી સદીની શરૂઆતથી હાથથી બનાવેલું, પ્રાચીન અમેરિકન પુસ્તક ગેલી (લેખકે પોતે લખેલા પુસ્તકનું મૂળ સંસ્કરણ) આપશે.

3 / 6
સાથે-સાથે ગુજરાતનું 
(મીઠું) નમક, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીપક આપ્યો છે.

સાથે-સાથે ગુજરાતનું (મીઠું) નમક, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીપક આપ્યો છે.

4 / 6
ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસુર ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરોએ તૈયાર કરેલું ચાંદીનું નાળિયેર પણ આપ્યું.

5 / 6
પંજાબનું ઘી, રાજસ્થાનમાંથી 24K હોલમાર્કેડ સોનાનો સિક્કો, 99.5% કેરેટ ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ આપ્યો.

6 / 6

Latest News Updates

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર

સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video

g clip-path="url(#clip0_868_265)">