આગામી પાંચ વર્ષમાં વધશે Metaverseનો વ્યાપ, 4માંથી 1 વ્યક્તિ દરરોજ ઓછામાં ઓછો 1 કલાક મેટાવર્સમાં વિતાવશે
માર્કેટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સેન્સર ટાવરના તાજેતરના ડેટા અનુસાર 522 મોબાઈલ એપ્લિકેશન્સ પહેલેથી જ નવા વપરાશકર્તાઓને જોડવા અને વિવિધ એપ સ્ટોર્સ દ્વારા વધુ પૈસા કમાવવા માટે બઝવર્ડનો ઉપયોગ કરી રહી છે.
Latest News Updates
Most Read Stories