Photos: ફિલ્ટર વગરની તસવીરોમાં પણ મલાઈકા અરોરા મચાવી રહી છે ધૂમ, ફરાહ ખાને કરી ફની કોમેન્ટ
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે અવારનવાર તેના ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે પરંતુ આ વખતે તેણે ફિલ્ટર વગરની કેટલીક તસવીરો શેર કરી છે.
Share

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ માસૂમ અને ક્યૂટ લાગી રહી છે. તેણે તેના ચાહકોને કહ્યું છે કે તેની આ તસવીર ફિલ્ટર વગરની છે. તેની આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સની કમેન્ટ્સ પણ આવી રહી છે.
1 / 5

Malaika Arora (File Photo)
2 / 5

સાથે જ આ ફોટો પર ફેન્સની કમેન્ટ્સ પણ સતત આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક તેને સુંદર કહી રહ્યા છે તો કેટલાક તેમને પોતાનો ક્રશ કહી રહ્યા છે.
3 / 5

મલાઈકા અરોરા આજકાલ અર્જુન સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની અને અર્જુનની તસવીરોનો દબદબો છે.
4 / 5

મલાઈકા હાલમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર ટીવીની દુનિયામાં પોતાની હાજરી નોંધાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તે જુદા જુદા રિયાલિટી શોમાં જજની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે.
5 / 5
Related Photo Gallery
બિઝનેસથી બોલિવુડની રહી અનોખી સફર , અનન્યા બિરલાનો પરિવાર જુઓ
25 નવેમ્બર 2026: જાણો તમારું આજનું રાશિફળ
How To Keep Bedroom Warm: હીટર વગર ઘરને ગરમ કેવી રીતે રાખવું?
Rahu Ketu Gochar 2026: જાણો 18 મહિના કોને સતાવશે પાપ ગ્રહો
ટોઇલેટના ફ્લશ ટેન્કમા બે બટન કેમ હોય છે...!
શિયાળાની અસર પાળતુ પ્રાણીઓ પર પણ થાય છે!
શિયાળાનું બેસ્ટ ડ્રિંક છે ગાજરનો જ્યુસ: જાણો ફાયદા અને સાવચેતી
વૈભવ સૂર્યવંશીનો ડબલ ધમાકો, 51 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
સોના-ચાંદીના બજારમાં હલચલ! આ 3 ખબર બદલી શકે છે 'આખી રમત'
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ! BSNLએ લોન્ચ કર્યો 365 દિવસનો પ્લાન
ભારતના આ 7 બ્રાહ્મણ સમુદાયોમાં 'માછલી' અને 'મટન' ખાવાની પરંપરા
મુકેશ અંબાણીની કંપનીએ લોન્ચ કર્યા 2027ના ન્યૂ યર પ્લાન, જુઓ લિસ્ટ
બજારની અસ્થિરતા વચ્ચે આ શેર બની શકે છે રોકાણકારોની 'પહેલી પસંદ'
ઓછા બજેટમાં મેરેજ એનિવર્સિરી ઉજવવા માટે બેસ્ટ સ્થળ
અમદાવાદમાં આજે સોનાના ભાવ વધ્યા !
Self-Respect Marriage શું હોય છે? તેનો કાનુન જાણો
ગુજરાતમાં એક મહિનામાં સોનાના ભાવમાં ₹14,830નો મોટો ઘટાડો
ભૂલવાની બીમારી કયા વિટામિનની ઉણપથી થાય છે?
આજે દેવ દિવાળીની સાંજે આ 5 જગ્યાએ પ્રગટાવો દીવા, ઘરની સુખ-સમુદ્ધિ વધશે
મિનરલ અને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર વચ્ચે શું છે તફાવત? કયું પાણી સારું !
અયોધ્યાથી નેપાળ સુધીની સફર વિઝા ફ્રી રહેશે
ઘઉંનો લોટ મહિનો સુધી નહીં બગડે! બસ ડબ્બામાં રાખો આ 4 વસ્તુઓ
ટોલ ટેક્સ ચૂકવવા માટે નંબર પ્લેટ છુપાવી તો 8 ગણો દંડ ભરવો પડશે!
Health Tips : શિયાળામાં લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં? જાણો
સોનાના ભાવમાં આવ્યો ઉછાળો! 10 દિવસના ઘટાડા બાદ ગોલ્ડ ચમક્યું
ઘર બનાવવા મળશે ₹2.5 લાખ સુધીની સહાય, જાણો કોણ લઈ શકે લાભ?
Breaking News :ઋષભ પંતને નંબર 1 બનવા માટે ફક્ત એક સિક્સની જરૂર
શરદ કપૂરનો પરિવાર જુઓ
દૈનિક રાશિફળ: 24 નવેમ્બર 2026 નું ભાગ્યફળ
પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં નથી દેખાતા લક્ષણો, જાણો ચેતવણી સંકેતો
મહિન્દ્રા ગ્રુપની આ IT કંપની 11 વર્ષ બાદ આપશે 1:1 બોનસ શેર
પાકિસ્તાને આપી ભારતને જોરદાર ટક્કર અને મેચ કરી પોતાના નામે
ગોધરા કાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઇરફાનને SC માંથી મળ્યા જામીન
ક્રિકેટના મેદાનથી રાજકારણના અખાડા સુધી પહોંચનાર ભારતીય ક્રિકેટરો
સોનામાં ભેળસેળ પકડવા આવશે આધુનિક મશીનો, 22 ધાતુઓની થશે ઓળખ
વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે કેમ થઈ જાય છે નિષ્ફળ? જાણો કારણ
ચાંદીના ભાવમાં ઘટાડો અટક્યો કે હજુ બાકી છે મોટો ધડાકો?
7 સદી, એક પણ જીત નહીં! રિષભ પંતના નામે નોંધાયો ચોંકાવનારો રેકોર્ડ
Gold Loan લેવાનું વિચારી રહ્યા છો? આ મહત્વની વાતો અચૂક ધ્યાનમાં રાખો
21 દિવસની તેજી બાદ શેરબજારમાં મોટો ઘટાડો! નિફ્ટી 1.75% તૂટ્યો
ગુરુનાનક જયંતી પર ઘરે બનાવો ગુરુદ્વારા જેવો કડા પ્રસાદ
ડૉક્ટરોની ચેતવણી: ઝડપથી વજન ઘટાડવું જોખમી
ESIC ના નિયમોમાં 76 વર્ષ બાદ 'મોટો બદલાવ', કર્મચારીઓને હવે મળી 'રાહત'
ઘરના લિવિંગ રૂમમાં સોફા સહિત આ વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ?
Jio, Airtel કે Vi..તમારા વિસ્તારમાં કઈ કંપનીનું નેટવર્ક ફાસ્ટ આવે છે?
પત્ની, પરિવાર અને મિત્રો સાથે બનાવી લો ઉદયપુર ફરવાનો પ્લાન
એક તરફ સોનાના ભાવમાં મોટો કડાકો..બીજી તરફ ચીનનો 24 મહિનાથી Gold પર ખેલ
માત્ર 19 કલાકમાં પહોચી જશો અયોધ્યા થી જનકપુર
Milk Storage Tips : શું ફ્રિજમાં રાખવા છતાં પણ દૂધ જલ્દી બગડી જાય છે?
અઠવાડિયાના પ્રથમ દિવસે સોનું ફરી સસ્તું, જાણો તમારા શહેરનો ભાવ
પાટણ: ભારતમાલા હાઈવે પર વાયુસેનાના 4 એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ
નડિયાદમાં જર્જરિત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી
PGVCL નો વીજદરમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો, 62 લાખ ગ્રાહકોને અસર
સુરતમાં બારડોલીના ઉવા ગામ નજીક પરિવાર સાથે ખૌફનાક ખેલ!
Shri Krishna અને વિશાળ નાગનો અદ્ભુત Video થયો વાયરલ
સુરતની સિટી બસમાં વિકરાળ આગ, જુઓ Video
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર
નવસારીમાં દીપડાનો આતંક: 2 મહિનામાં 3 બાળકો પર હુમલા ! Video
બેટ દ્વારકા નજીક જોવા મળી બે ડોલ્ફિન, જુઓ Video
નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન