Lokshabha Elections 2024 દરમ્યાન નવસારીમાં જોવા મળ્યો અનોખો પશુ પ્રેમ, જુઓ તસવીર

લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું આજે મતદાન થયું. જેમાં ગુજરાતની 25 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. મહત્વનું છે કે આ મતદાન દરમ્યાન અનેક લોકો મતદાન કરવા માટે પણ પહોંચ્યા હતા. નવસારીમાં મતદાન દરમ્યાન પશુ પ્રેમીઓ પણ ઉત્સાહ ભેર પોતાના પશુ સાથે મતદાનકરવા પહોંચ્યા હોવાની તસવીરો સામે આવી હતી.

| Updated on: May 07, 2024 | 6:49 PM
આજે લોકસભાની ચુંટણીમાં ગુજરાતના 266 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયું છે. ઉત્સાહ ભેર લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટ્યા હતા.

1 / 5
નવસારીમાં મતદાન દરમ્યાન અનોખુ આકર્ષણ જોવા મળ્યું હતું. નસવારી જિલ્લામાં પશુપાલકો પણ મોટી સંખ્યામાં રહે છે. ત્યારે કેટલાક પશુપાલકો પોતાના ગૌવંશને લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહીં કેટલાક પશુ પ્રેમી પોતાના પાલતુ પશુ જેમને ઘરમાં રાખતા હોય તેવા પશુને લઈ મતદાન મથક પહોંચ્યા હતા.

2 / 5
લોકો પોતાના પાલતુ પશુને ઘરના સભ્યની જેમ રાખતા હોય છે. ત્યારે તેણે ક્યારેય એકલું ઘરે મુક્ત ના હોય. આવા સંજોગોમાં કોઈ પણ સ્થળે જવું હોય તો તેમને સાથે લઈને જવું પડે છે.

3 / 5
આ દરમ્યાન આજે 7 તારીખે મતદાનનો દિવસ હતો. ત્યારે નવસારીમાં પશુ પ્રેમી મતદારો પોતાના પાલતુ પશુઓને સાથે લઈ મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.

4 / 5
નસવારી જિલ્લામાં 10 કલાકમાં થયેલા મતદાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 કલાકની ટકાવારી 55.31 છે. જેમાં જલાલપોર 64.04 ટકા, નવસારી 62.31  ટકા, ગણદેવી 68.06   ટકા, ચોર્યાસી 47.66 ટકા, ઉધના 49.01 ટકા, લિંબાયત 52.54 ટકા, મજુરા 51.36 ટકા મતદાન નોંધાયું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">