Rahul Gandhi Ladakh Bike : રાહુલ ગાંધી લદ્દાખમાં રાઇડર લુકમાં જોવા મળ્યા, તેણે પહેરેલા હેલ્મેટથી તો એક ગાડી આવી જાય

Rahul Gandhi Ladakh Bike : રાહુલ ગાંધીએ લદ્દાખમાં બાઇક (Ladakh Bike)ચલાવી હતી. કોંગ્રેસ સાંસદનો સ્પોર્ટી લુક એ નેટીઝન્સના નજરે પડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટો, ગાંધીને તમામ સેફ્ટી ગિયર્સ અને ફેન્સી હેલ્મેટ સાથે પ્રોફેશનલ રાઇડિંગ કીટ સાથે સ્પોર્ટ્સ બાઇક ચલાવતા જોઈ શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 5:14 PM
 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી લેહમાં તેમની પિતાની જન્મજયંતિ પર પેંગોંગ લેક ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. તમને જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 1944ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને ગુડવિલ ડે તરીકે ઉજવે છે.

1 / 7
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે તેમની પાર્ટીના નેતાઓને મળશે તેમજ લદ્દાખમાં અલગ-અલગ જગ્યાએ યુવાનો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી લદ્દાખમાં LACની મુલાકાત લેશે.

2 / 7
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં લેહ-લદ્દાખના પ્રવાસે છે. આજે તેણે કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં તે સ્વેગ સાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે.  કોંગ્રેસ નેતાએ કહ્યું કે પેંગોંગ લેક તેમના પિતા રાજીવ ગાંધીને ખૂબ પસંદ હતું, જે તેને વિશ્વની સૌથી સુંદર જગ્યા કહેતા હતા. આવતીકાલે 20મી ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ આ દરમિયાન તેમના પિતાની જન્મજયંતિની ઉજવણી કરશે.

3 / 7
રાહુલ ગાંધી પહેલા જ એક ઈન્ટરવ્યુમાં કહી ચુક્યા છે કે તેમને બાઇક રાઈડિંગ પસંદ છે. કોંગ્રેસ સાંસદનો સ્પોર્ટી લુક  નેટીઝન્સની નજરે  પડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં રાહુલ ગાંધીને તમામ સેફ્ટી ગિયર અને ફેન્સી હેલ્મેટ સાથે પ્રોફેશનલ રાઇડિંગ કીટ સાથે સ્પોર્ટ્સ બાઇક ચલાવતા જોઈ શકાય છે.

4 / 7
રાહુલ ગાંધીએ પેંગોંગ લેકની સવારી દરમિયાન KTM 390 એડવેન્ચર બાઇક પર સવારી કરી હતી.દિલ્હીના કરોલ બાગમાં એક ગેરેજની મુલાકાત દરમિયાન, ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો કે તેમની પાસે KTM 390 છે જ્યારે એક મિકેનિકે તેમને પૂછ્યું કે કોંગ્રેસના નેતા પાસે કઈ બાઇક છે. તેણે એમ પણ કહ્યું કે તેને ક્યારેય સવારી કરવાની તક મળતી નથી

5 / 7
 KTM 390 એડવેન્ચર એ KTM મોટરસાયકલ્સ દ્વારા રજૂ કરાયેલ એક ઉચ્ચ મોડલ છે. આ બાઇકને ભારતીય બજારમાં 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી. KTM 390 એડવેન્ચર શક્તિશાળી 390cc એન્જિનથી સજ્જ છે, આ બાઈક ચલાવતા રાઈડરને પ્રીમિયર અનુભવ થાય છે. આ એડવેન્ચર બાઇકની કિંમત રૂ 3,68,071 છે.

6 / 7
કોંગ્રેસ નેતાના ફોટોમાં ચમકતું રંગબેરંગી હેલ્મેટ લેટ કંપનીનું છે. Leatt ના એકલા હેલ્મેટની કિંમત  રૂ. 80,000 છે. રાહુલ ગાંધી દ્વારા રાઈડરમાં ઉપયોગમાં લેવામાં આવેલું જેકેટ તેજ કંપનીનું છે,  તે રાઈડર જેકેટની સાથે અન્ય પાર્ટની  કિંમત 1 લાખની આસપાસ છે. (All photo : Rahul Gandhi insta)

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">