AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asrani Surname History : અભિનેતા અસરાનીની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે અસરાની અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Oct 29, 2025 | 11:36 AM
Share
અસરાની અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક અટક છે. અસરાની એક સિંધી હિન્દુ સમુદાયમાં આવે છે. જે મુખ્યત્વે સિંધી સમુદાયમાં પ્રચલિત છે.

1 / 7
અસરાની શબ્દનો અર્થ સિંધી ભાષામાં આશા થાય છે. તે "આસરા" અથવા "અસરો" પરથી આવ્યો છે, જેનો અર્થ સિંધીમાં "આશા" થાય છે.

2 / 7
આ અટક ભારતીય ઉપખંડ સાથે સંકળાયેલી છે, ખાસ કરીને સિંધી હિન્દુઓ સાથે. સિંધી અટક ઘણીવાર "-અણી" સાથે સમાપ્ત થાય છે, જે પૂર્વજ અથવા કુળમાંથી વંશજ દર્શાવે છે. અસરાની આ રચનાનો એક ભાગ છે.

3 / 7
અસરાની અટક સિંધ પ્રાંત (હવે પાકિસ્તાનમાં), ખાસ કરીને હૈદરાબાદ, કરાચી અને શિકારપુર જેવા વિસ્તારોમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે.

4 / 7
ભારતના ભાગલા 1947 પછી, અસરાની પરિવારો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં સ્થાયી થયા.

5 / 7
અસરાની પરિવારો શિક્ષણ, વ્યવસાય અને સેવા ક્ષેત્રમાં ઊંડી પરંપરા ધરાવે છે. ઘણા અસરાની પરિવારોએ ભારતના સામાજિક, શૈક્ષણિક અને ફિલ્મ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

6 / 7
બોલિવૂડ અભિનેતા ગોવર્ધન અસરાની ખૂબ જ પ્રસિદ્ધ હતા. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!

150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ

આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે

મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય

લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી

સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ

સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ

Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો

અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે

g clip-path="url(#clip0_868_265)">