AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈના બાંદ્રા ખાતે એક રેસ્ટોરન્ટમાં જોવા મળી કાજોલની દીકરી ન્યાસા દેવગન, જુઓ વાયરલ ફોટોઝ

તાજેતરમાં, ન્યાસા દેવગન અન્ય ઘણા સ્ટાર કિડ્સ સાથે આઉટિંગ પર ગઈ હતી, જેની ઝલક પણ સામે આવી હતી. તે વીડિયોમાં ન્યાસાના ચહેરા પર નારાજગી જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:10 PM
Share
સ્ટાર કપલ અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તેણી ડિનર ડેટ પછી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળે છે.

1 / 6
આ દિવસોમાં જ્યાં ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ત્યાં જ ન્યાસાની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને પણ ચર્ચા થઈ રહી છે. જો કે, થોડા સમય પહેલા અજય દેવગને આ અફવાઓ અંગે કહ્યું હતું કે તેની પુત્રી ન્યાસા અભ્યાસમાં વ્યસ્ત છે.

2 / 6
અજય દેવગને કહ્યું હતું કે ન્યાસાને અભિનયનો ખૂબ શોખ છે અને તે તેમાં પોતાની કારકિર્દી આગળ વિચારી શકે છે પરંતુ અત્યારે તેણી તેના અભ્યાસમાં વ્યસ્ત છે.

3 / 6
ન્યાસા દેવગન તેની મિત્ર સાથે બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. ન્યાસાના ચહેરા પર સુંદર સ્મિત હતું અને ત્યાં હાજર પાપારાઝીના કેમેરામાં તેની ઘણી સુંદર તસવીરો કેદ થઈ હતી.

4 / 6
અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન ફરી એક વખત પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. ડિનર ડેટ બાદ ન્યાસા તેની મિત્ર સાથે કારમાં નીકળી ગઈ હતી.

5 / 6
તાજેતરમાં જ ન્યાસા ફેશન વીકમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. ફેન્સને ન્યાસાની સ્ટાઈલ ઘણી પસંદ આવી અને આ સાથે જ તેના બૉલીવુડ ડેબ્યૂની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે.

6 / 6
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

g clip-path="url(#clip0_868_265)">