Jio Recharge: રોજ 3GB હાઈ સ્પીડ ડેટા સાથે મુકેશ અંબાણીની કંપની આપી રહી 84 દિવસનો પ્લાન, જાણો કિંમત
Jio ના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે. જો તમે લાંબા ગાળાનો પ્લાન ઇચ્છતા હોવ, તો તમારી પાસે ઘણા વિકલ્પો છે પણ જો તમે વધારે ડેટા વાળો પ્લાન શોધતા હોવ તો Jioનો આ 84 દિવસનો પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છ.

Jio તેના વપરાશકર્તાઓને વિવિધ પ્રકારના પ્લાન ઓફર કરે છે, પરંતુ અન્ય કંપનીઓ પણ તેમના પોતાના પ્લાન સાથે તેને સખત સ્પર્ધા આપી રહી છે.

Jio ના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન છે. જો તમે લાંબા ગાળાનો પ્લાન ઇચ્છતા હોવ, તો તમારી પાસે ઘણા વિકલ્પો છે પણ જો તમે વધારે ડેટા વાળો પ્લાન શોધતા હોવ તો Jioનો આ 84 દિવસનો પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છ.

આ Jio પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની ઇન્ટરનેટ ઉપયોગ માટે દરરોજ 3GB ડેટા આપી રહી છે.

આ પ્લાન દરરોજ 100 મફત SMS અને અમર્યાદિત કૉલિંગ લાભો સાથે આવે છે. પાત્ર યુઝર્સને આ પ્લાનમાં અમર્યાદિત 5G ડેટા પણ મળશે.

આ Jio પ્લાન ઘણા વધારાના લાભો પ્રદાન કરે છે. 18 થી 25 વર્ષની વયના વપરાશકર્તાઓને 18 મહિના માટે 35,100 રૂપિયાના ગુગલ જેમિની પ્રો પ્લાનનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

આ પ્લાનની કિંમતની વાત કરીએ તો આ પ્લાન 1799 રુપિયામાં યુઝર્સને મળે છે. આ પ્લાન તે લોકો માટે વધારે ફાયદાકારક છે જે વધારે ડેટાનો ઉપયોગ કરતા હોય.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
