Jamnagar : પર્યાવરણ બચાવવા યુવકે કર્યો અનોખો પ્રયાસ, સાયકલ પર 8 રાજ્યોનું ભ્રમણ કરી લોકોને આપ્યો સંદેશ
પર્યાવરણ બચાવ માટે સરકાર અને અનેક લોકો દ્વારા અનેક કવાયત હાથ ધરવામાં આવી છે. તો કેટલાક લોકો સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સાયકલ ચલાવતા હોય છે. તો કેટલાક લોકો પર્યાવરણને બચાવવા માટે પણ આ પ્રરકારના પગલા લેતા હોય છે. તો જામનગરના 47 વર્ષીય યુવકે પર્યાવરણ બચાવવા માટે 8 રાજયનું 116 દિવસનો સાયકલ પ્રવાસ કર્યો છે. પ્રવાસ દરમિયાન અંદાજે 60 હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
Most Read Stories