ISROના કર્મચારીએ નિવૃત્તિના સમયે એવુ કામ કર્યુ કે, ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સલામ કરી! જુઓ

ફરજ આમ તો ક્યારેય પૂર્ણ થતી હોતી નથી. એક પૂર્ણ થાય એટલે બીજી જવાબદારી શરુ જ હોય છે. જેને ખૂબ જ યોગ્ય રીતે નિભાવનાર સફળતાઓને આંબતો હોય છે. ઈસરોના કર્મચારીએ પોતાની ફરજ તો બખૂબી નિભાવી જાણી પણ સાથે જ સામાજીક ફરજમાંથી ક્યારેય નિવૃત્ત નથી થવાતુ એ સૌને યાદ કરાવી દીધુ હતુ. જેથી સૌને સલામત જીવન મળી રહે અને એ માટેની સામાજીક ફરજ નિભાવવા માટે અનોખો સંદેશ આપ્યો હતો.

Mihir Soni
| Edited By: | Updated on: Oct 30, 2023 | 8:13 PM
ઈસરોમાં ફરજ બજાવીને વયોનિવૃત્ત થયેલા વિજય સોલંકીએ પોતાના નિવૃત્તિની પળને ખૂબ જ અલગ રીતે મનાવી હતી. વિજય સોલંકી ઈસરોમાં લેબ ટેક્નીશિયન તરીકે ફરજ બજાવતા હતા. તેમની ફરજ સેવાનો અંત આવતા એટલે કે નિવૃત્તિ થતા તેઓના વિદાય સમારંભની ઝાકમઝોળ રચવાને બદલે ટ્રાફિક જાગૃતિના શપથ સૌને લેવડાવ્યા હતા.

1 / 5
હવેના સમયમાં સૌથી વધુ જાગૃત રહેવાની જરુરીયાત ટ્રાફિકને લઈ છે. દરેકને સમયે ફરજ અને ઘરે પહોંચવા સાથે મહત્વના કાર્યો હોય છે. જેમાં ટ્રાફિક અંગેની જાગૃતિ સમયના બચાવ સાથે સલામત મુસાફરી બનાવશે. આ ઉમદા વિચારને લઈ વિજય સોલંકીએ રિટાયરમેન્ટના સમયે ઉપસ્થિત મહેમાનો અને સાથી કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા.

2 / 5
વિજય સોલંકીનો આ વિચાર ખૂબ જ ઉમદા છે. નોકરીની ફરજ ભલે પૂર્ણ થઈ હોય પરંતુ દરેકને માટે સામાજીક જવાબદારીઓ ક્યારેય પૂર્ણ થવાની નથી. આમ ટ્રાફિક પ્રત્યે દરકાર રાખવાની સૌની ફરજ છે. જે દરેક વ્યક્તિને ઝડપી અને સલામત જીવન અર્પી શકે છે. તેઓએ કહ્યુ હતુ કે, આ કાર્યની ફરજ ટ્રાફિક પોલીસ પહેલા દરેક વાહન ચાલક અને મુસાફરની સ્વંય છે.

3 / 5
હેલમેટ પહેરવુ, સીટ બેલ્ટ લગાડવો, સીગ્નલ પર થોભવુ સહિત, રોંગ સાઈડ અને ડાબે જમણે યોગ્ય રીતે વળવા અને વાહન હંકારતી વેળા સંપૂર્ણ જવાબદારી પૂર્વક વર્તન કરવુ એ ખૂબ જ જરુરી છે. આ તમામ બાબતોને લઈ તેઓ ઉપસ્થિતોને ટ્રાફિક નિયમ શપથ લેવડાવ્યા હતા.

4 / 5
આ પ્રસંગે ટ્રાફિક વિભાગના એસીપી શૈલેષ જે મોદી, પીઆઈ દેસાઈ સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઈસરોના નિવૃત્ત થઈ રહેલા કર્મચારીની સામાજીક ફરજ ભાવનાને સન્માન આપતા સરાહના કરી હતી.

5 / 5
Follow Us:
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી

બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">