AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: શું તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? આ સંકેતો દેખાય, તો ચેતવું જરૂરી

વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે. એવું કહેવાય છે કે, કોઈપણ કાર્ય કરતાં પહેલા અથવા તે દરમિયાન તેમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવાથી તમને સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની તક મળે છે. જો કે, આ નિયમોને અવગણવાથી તમારા માટે સમસ્યાઓ થઈ શકે છે.

| Updated on: Nov 29, 2025 | 8:58 PM
Share
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં છુપાયેલા વાસ્તુદોષોને કેવી રીતે ઓળખવા તે પણ સમજાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, જો તમે આ દોષોને ઓળખી લો છો, તો તમે તેમાંથી છુટકારો મેળવી શકો છો અને જીવનમાં ઘણી સમસ્યાઓથી પોતાને બચાવી શકો છો.

1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં અચાનક કોઈ કારણ વગર ઝગડો વધવા લાગે, દરેકનો મૂડ બગડેલો રહે અથવા નાની-નાની વાતોમાં વાદ-વિવાદ થવા લાગે, તો તે ઘરમાં વાસ્તુ દોષ છે, તેવું કહી શકાય. બીજું કે, જ્યારે ઘરમાં વાસ્તુ દોષ હોય છે, ત્યારે પોઝિટિવ એનર્જી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને આખા ઘરમાં નેગેટિવ વાતાવરણ બની જાય છે.

2 / 6
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, તમારા ઘરમાં તૂટેલી વસ્તુઓ, નકામી વસ્તુઓ, જૂના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અથવા કચરો જમા થવાથી ઉર્જાના પ્રવાહમાં અવરોધ આવી શકે છે. જો આવી વસ્તુઓ ખૂણા, સ્ટોરરૂમ અથવા કબાટમાં હોય, તો આ પણ વાસ્તુદોષ તરફ ઈશારો દર્શાવે છે.

3 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશતો નથી, જો રૂમમાં હંમેશા અંધારું રહે છે અથવા જો બારીઓ હંમેશા બંધ હોય છે, તો આ પણ વાસ્તુ દોષને દર્શાવે છે. નેચરલ લાઇટ અને તાજી હવાને ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આ બે વસ્તુઓનો અભાવ હોય, તો તે તમારા જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધો લાવી શકે છે.

4 / 6
વાસ્તુશાસ્ત્રમાં પાણીનું મહત્વ ખૂબ જ વધારે છે. નિષ્ણાતો કહે છે કે, તમારા ઘરમાં ખોટી દિશામાં પાણીની ડોલ, માછલીઘર અથવા વોટર પ્યોરિફાયર રાખવાથી આર્થિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તુ દોષોથી બચવા માટે, આ બધી વસ્તુઓ ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. નિષ્ણાતો એમ પણ કહે છે કે, દક્ષિણ-પશ્ચિમ કે દક્ષિણ દિશામાં પાણી રાખવાથી પણ વાસ્તુદોષ પેદા થઈ શકે છે.

5 / 6
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, જો ઘરની દિવાલોમાં વારંવાર તિરાડો પડે છે અથવા રંગ ઊખડી જાય છે, તો આ ઈશારો પણ ઘરમાં વાસ્તુ દોષનો છે. બીજું કે, ક્યારેક ઘરમાં નબળી ઉર્જાને કારણે, તમારે આર્થિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

6 / 6

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">