AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 10માં નાપાસ, લાખો નહી પરંતુ કરોડો રુપિયાનું કૌંભાડ કરનાર કીર્તિ પટેલના પરિવાર વિશે જાણો

વિવાદોનું નામ એટલે કીર્તિ પટેલ સામે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં ગુનો નોંધાયો હતો. ફેશન ડીઝાઈનરથી લઈ કરોડોના કૌંભાડ કરનાર કીર્તિ પટેલના પરિવાર તેમજ તેના વિવાદાસ્પદ નિવેદનો વિશે વિસ્તારથી વાત કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2025 | 7:04 AM
Share
સીનસપાટમાં માહેર કીર્તિ પટેલ જેલની હવા પણ ખાઈ ચૂકી છે. અત્યાર સુધી કીર્તિ પટેલની સામે અનેક કેસ પણ નોંધાય ચૂક્યા છે. કીર્તિ પટેલનો વિવાદ કોઈ સમાજ હોય કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કોઈને પણ છોડતી નથી.

1 / 12
સોશિયલ મીડિય પ્લેટફોર્મ પર ટીકટોકથી ફેમસ થયેલી સુરતની કીર્તિ પટેલ સતત ચર્ચામાં રહે છે. તેના કૌંભાડે લાખો નહી પરંતુ કરોડો રુપિયાના હોય છે.

2 / 12
કીર્તિ પટેલના પરિવાર વિશે જાણો

કીર્તિ પટેલના પરિવાર વિશે જાણો

3 / 12
કીર્તિ પટેલ કોઈને પણ ધમકી આપવા મામલે ચર્ચામાં રહેતી હોય છે. પોતાના સોશિયલ મીડિયા પરના વીડિયોને કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર બેફાટ નિવેદનો પણ આપે છે.

4 / 12
ત્યારે હાલમાં કીર્તિ પટેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે.સુરતના બિલ્ડર પાસે 2 કરોડ ની ખંડણી માંગવાના ગુનામાં કાપોદ્રા પોલીસે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.

5 / 12
તમને જણાવી દઈએ કે, કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. પરંતુ હવે તેનું નામ વિવાદોમાં વધુ રહે છે.

6 / 12
 સોશિયલ મીડિયા પર અપશબ્દો માટે ઓળખાતી કીર્તિ પટેલ જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય છે. ત્યારે પણ એમ કહેતી જોવા મળે છે કે, ટકાટક વીડિયો લેજો. જ્યારે પોતાના કારનામાની તો કાંઈ શરમ જ નથી.

7 / 12
એક સમયે કીર્તિ પટેલ ફ્લાઈટમાં માસ્ક ન પહેરવાને લઈ ઝઘડો કરી એરહોસ્ટેસને પણ માર માર્યો હતો. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર છે.

8 / 12
સોશ્યલ મીડિયા થકી અનેકવાર વિવાદોમાં આવી ચૂકેલી કિર્તિને હાલ પોલીસે પકડી પાડી છે.જો કે પોલીસના જાપ્તામાં રહેલી કિર્તિ એકદમ બિન્દાસ અને હસતી જોવા મળી હતી.

9 / 12
.તેના પર લાગેલા આરોપોનું તેને ગુમાન હોય તેમ તેનું વર્તન જોવા મળ્યું હતુ.કીર્તિ અને તેના સાગરીતો સહિત 5 લોકોએ એક બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માગી હોવાનો આરોપ છે.

10 / 12
આ પહેલી વાર નથી જ્યારે કીર્તિ પટેલ કાયદાના સકંજામાં આવી હોય. ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં તેમની વિરુદ્ધ ઓછામાં ઓછી 10 FIR નોંધાયેલી છે, જેમાં હત્યાનો પ્રયાસ (2020, પુણે પોલીસ), ખંડણી (વસ્ત્રપુર પોલીસ) અને ગુનાહિત ધાકધમકીનો સમાવેશ થાય છે. ગાંધીનગર, પાટણ, જૂનાગઢ અને સુરત ગ્રામીણ પોલીસ હદમાં તેમની વિરુદ્ધ હુમલોથી લઈને દારૂબંધી સુધીના કેસ પણ નોંધાયેલા છે.

11 / 12
જો ખંડણી નહીં આપે તો બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈકે, કીર્તિ પટેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે 4 બહેનો છે,તેમજ તેને એક ભાઈ પણ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">