આ છે ભારતીય ઓલરાઉન્ડરની સુંદર પત્ની, વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા બાદ કર્યા હતા લગ્ન, જુઓ ફોટો

ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચોની T 20 સીરીઝ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર શિવમ દુબેની પસંદગી થઈ છે. તમને જણાવી દઈએ કે શિવમ દુબેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને એક પુત્ર પણ છે. શિવમ દુબેએ 16 જુલાઈ 2021માં તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા.

| Updated on: Nov 23, 2023 | 4:14 PM
ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચોની T20 સીરીઝ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર શિવમ દુબેની પસંદગી થઈ છે. તમને જણાવી દઈએ કે શિવમ દુબેના લગ્ન થઈ ચૂક્યા છે.

1 / 6
શિવમ દુબેએ 16 જુલાઈ 2021માં તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા. જે ખૂબ જ સુંદર છે.

2 / 6
શિવમ દુબે અને અંજુમ ખાને હિંદુ અને મુસ્લિમ રીત-રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. જેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

3 / 6
શિવમ દુબે અને અંજુમ ખાને વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. તેમણે તેમની લવ સ્ટોરી બધાથી છૂપાવીને રાખી હતી.

4 / 6
શિવમ દુબેની પત્ની અંજુમ ખાન ઉત્તર પ્રદેશની રહેવાસી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અંજુમ ખાનને મોડલિંગ અને એક્ટિંગ ખૂબ જ પસંદ છે.

5 / 6
શિવમ દુબે અને અંજુમ ખાનને એક પુત્ર છે. ફેબ્રુઆરી 2022માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા. (Image - Anjum Khan, Social Media)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">