T20 World Cup: ભારતથી લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સુધી, આ દિગ્ગજો પર દાવ લગાવવામાં આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:41 AM
આગામી મહિને યુએઈ અને ઓમાનમાં શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પહેલા પોતાની ટીમોની જાહેરાત કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન, ભારત અને ઈંગ્લેન્ડ સહિત અન્ય ટીમોએ પણ તેમના 15 ખેલાડીઓ અને અનામત ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. જો કે દરેક ટીમ પાસે 10 ઓક્ટોબર સુધી નામ બદલવાનો વિકલ્પ હશે, પરંતુ આમાંથી મોટાભાગની ટીમોએ તેમની ટીમમાં અંતિમ મહોર લગાવી દીધી છે. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી ક્વોલિફાઇંગ મેચોથી શરૂ થશે, જ્યારે મુખ્ય ટુર્નામેન્ટ 23 ઓક્ટોબરથી સુપર -12 સ્ટેજથી શરૂ થશે.  અત્યાર સુધી એકસાથે જે ટીમોની જાહેરાત કરી છે તે વિશેની તમામ માહિતી જુઓ.

1 / 9
અફઘાનિસ્તાન(Afghanistan): રશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઈ (વિકેટકીપર), ઉસ્માન ગની, અસગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હશમતુલ્લાહ શાહિદી, મોહમ્મદ શહજાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જન્ત, ગુલબાદીન નાયબ, નવીન- ઉલ-હક, હમીદ હસન, શરફુદ્દીન અશરફ, દૌલત ઝાદરાન, શફૂર ઝદરાન અને કૈસ અહમદ.

2 / 9
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન અગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, કેન રિચાર્ડસન અને એડમ ઝમ્પા.

3 / 9
બાંગ્લાદેશ: મહમુદુલ્લાહ (કેપ્ટન), મોહમ્મદ નઇમ, લિટન દાસ (વિકેટકીપર), શાકિબ અલ હસન, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ, આફીફ હુસૈન, નુરુલ હસન, મહેદી હસન, નસૂમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઇસ્લામ, તસ્કીન અહેમદ, મોહમ્મદ સૈફુદ્દીન, શમીમ હુસેન | રિઝર્વ: રૂબેલ હુસૈન, અમીનુલ ઇસ્લામ બિપ્લબ

4 / 9
ઇંગ્લેન્ડ: ઇઓન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કુરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગ્સ્ટન, ડેવિડ મલાન, તમલ મિલ્સ, આદિલ રશીદ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ માર્ક વુડ | રિઝર્વ: ટોમ કુરન, જેમ્સ વિન્સ અને લિયામ ડોસન.

5 / 9
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, આર અશ્વિન | રિઝર્વ: શ્રેયસ અયર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુર

6 / 9
ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, ડેવોન કોનવે, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), મિશેલ સેંટનર, ઇશ સોઢી, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશામ, ડેરીલ મિશેલ, કાયલ જેમીસન, લોકી ફર્ગ્યુસન, માર્ક ચેપમેન અને ટોડ એસ્ટલ.

7 / 9
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, અસિલ અલી, આઝમ ખાન, હેરિસ રઉફ, હસન અલી, ઇમાદ વસીમ, ખુશ્દિલ શાહ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, શોએબ મકસૂદ, શાહીન શાહ આફ્રિદી | રિઝર્વ: ફખર ઝમાન, ઉસ્માન કાદિર, શાહનવાઝ દહાની

8 / 9
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર),  બોજોર્ન ફોર્ચ્યુન,રીઝા હેન્ડ્રિક્સ, હેનરીચ ક્લાસેન, એડિન માર્કરમ, ડેવિડ મિલર, ડબલ્યુ મુલ્ડર, લુંગી નગીડી, એનરિક નોર્કીયા, ડ્વેન પ્રેટોરિયસ, કાગિસો રબાડા, તબરીઝ શમ્સી, રાસી વાન ડેર ડ્યુસેન |રિઝર્વ: જ્યોર્જી લિન્ડે, એન્ડિલ ફેહુલકિયો, લિઝાદ વિલિયમ્સ.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">