Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી.

| Updated on: Jul 19, 2024 | 3:29 PM
સાબરકાંઠા જિલ્લામાં GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ  બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. સિવિલમાં PICU અને વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકના પરિવારજનોની મુલાકાત કરીને ઋષિકેશ પટેલે ક્યારે બાળકોને હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે.  એવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી.

1 / 6
આરોગ્ય મંત્રીએ રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ અપાઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

2 / 6
રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને  સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે . કાચા ઘરો છે ત્યાં ખાસ ડસ્ટીંગ અને તીરાડો પુરવાની કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.

3 / 6
વધુમાં ઋષિકેશ પટેલ એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે.  સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરા કેસ હોવાનું કન્ફર્મ થયો છે.

4 / 6
સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાના 685 ગામોમાં 844 ટીમો દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 56 હજાર કાચા મકાનોની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 200 કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો 2500 કી.લો. જથ્થો ફાળવવામાં આવ્યો છે.

5 / 6
હિંમતનગર સિવિલમાં નોંધાયેલ કેસની વિગત જોવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.  જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુઆંક 06 થયો છે.

6 / 6

Follow Us:
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

g clip-path="url(#clip0_868_265)">