તસવીરો : આ 5 નાસ્તા વિના ગુજરાતીઓની દિવાળી નથી થતી પુરી, જાણો શું છે તેની સિક્રેટ રેસિપી

ગુજરાતમાં દિવાળીનો તહેવાર એટલે અનેક નાસ્તા ઘરે જ બનાવી તેના સ્વાદની મજા માણવાનો તહેવાર. ગુજરાતમાં દર વર્ષે જો ઘર ઘરમાં અમુક નાસ્તા ન બને તો જાણે દિવાળી અધુરી કહેવાય. અમે તમને ગુજરાતના આ જ પ્રખ્યાત નાસ્તા અને તેની રેસિપી વિશે જણાવીશુ. આ નાસ્તા તમે લાંબા સમય સુધી રાખીને ખાઇ શકો છો અને તમારા દિવાળી તહેવારને યાદગાર બની શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 10:38 AM
મઠિયા : દોઢ કપ મઠનો લોટ, દોઢ કપ અડદનો લોટ, ત્રણ ચાર ચમચી ખાંડ લો. એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરરી તેમા ચાર ચમચી ખાંડ નાખો. સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ તેમાં પા ચમચી જેટલા બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો.પાણીમાં એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી તેને થોડુ ઠંડુ થવા દો. વાસણમાં અડદ અને મઠનો લોટ મિક્સ કરો.અજમો અમે બે ચમચી ઘી નાખી મસળી લો.લોટમાં નવસેકુ પાણી નાખી લોટ કડક બાંધી લો. 10 મિનિટ સુધી આ લોટને પરાળથી કુટી લો. પુરી જેટલી સાઇઝમાં લુવા બનાવ્યા બાદ તેને વણો અને તેલમાં તળી લો. સ્વાદિષ્ટ મઠિયા તૈયાર થઇ જશે.

1 / 5
સુવાળી  : 5૦૦ ગ્રામ મેંદો, 2૦૦ ગ્રામ ખાંડ, 1 કપ પાણી,100 ગ્રામ ઘી, તલ- ત્રણ ચમચી અને તળવા માટે તેલ લો. એક વાસણમાં મેંદો લઇ તેમાં ઘીનું મોવણ ઉમેરી લેવુ. એક કપ પાણીમાં ખાંડ નાખી તે ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરી લેવી. તલને 10 મિનિટ સુધી પાણીમાં પલાળીને નિતારી લીધા પછી સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લેવા. તલ અને ખાંડનું પાણી લોટમાં નાખીને કડક લોટ બાંધી તેના એકસરખા લુવા બનાવીને પાતળી પુરીઓ વણી લેવી. આ સુવાળીને ગરમ તેલમાં તળી લો.

2 / 5
ચોળાફળી : 2 કપ બેસન,1 કપ અડદની દાળનો લોટ, 1 ચમચી મીઠું, 1 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સંચળ, 1 ચમચી લાલ મરચુંને મિક્સ કરી કડક લોટ બાંધો. એક કલાક ઢાંકીને મુક્યા પછી તેને 8થી 10 મિનિટ સુધી મસળો.તેના સરખા માપના મીડિયમ સાઇઝના લુવા બનાવી રોટલી આકારમાં વણો. તેમાંથી લાંબી સ્ટ્રીપમાં કાપો અને તેલમાં તળો.ચોળાફળી તળાઈ જાય એટલે તેની પર  સંચળ, કાળામરી અને લાલ મરચું સ્પ્રિંકલ કરવું અને તમારે મિક્સ કરી દેવું.

3 / 5
ચોખાની ચકરી : 2 કપ ચોખાનો લોટ,અડધો કપ દહીં, બે ચમચી માખણ, અડધી ચમચી હળદર પાવડર,એક ચમચી મરચુ પાવડર, અડધી ચમચી હિંગ, એક ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ, એક ચમચી તલને એક બાઉલમાં ભેગા કરો. સંચામાં ચકરીના શેપનું બીબુ મુકી આ સામગ્રીને થોડી થોડી કરીને ભરો અને ગરમ તેલમાં ચકરી તળો. ચકરી બન્યા પછી ઠંડી પડ્યા પછી ડબ્બામાં ભરો.

4 / 5
પૌવાનો ચેવડો : 100 ગ્રામ દાળિયા, 100 ગ્રામ સીંગદાણા,500 ગ્રામ પૌવા, 20 ગ્રામ કાજુ, 20 ગ્રામ કિસમિસ, એક ચમચી વરિયાળી, એક ચમચી તલ, ચમચી હિંગ, હળદર, મીઠુ, મરચુ ,લીંબુના ફુલ અડધી ચમચી, 10-15 લીમડાંના પાન લેવા. તેલ ગરમ કરી તેમા સીંગદાણા, દાળિયા, કાજુ, કિસમિસ વગેરે તળીને તેને બાજુ પર મુકી દેવા. તેલમાં પૌઆ તળીને તેમાં દાળિયા-સીંગદાણા, કાજુ, કિસમિસ મિક્સ કરી લો. ફરી વઘાર માટે તેલ મુકી તેમા વરિયાળી, તલ, હિંગ, લીમડો, હળદર અને મરચું નાખો અને આ તેલ તળેલા પૌવામાં નાખી દો. હવે પૌવા ગરમ હોય તેવામાં જ ઉપરથી દળેલી ખાંડ, વાટેલા લીંબુના ફુલ, મીઠુ, સંચળ વગેરે નાખીને સારી રીતે હલાવો. તૈયાર છે પૌવાનો ચેવડો.

5 / 5
Follow Us:
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત

આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન

કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત

સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ

સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે

ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે

g clip-path="url(#clip0_868_265)">