AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુક્રવાર સુધીમાં સોનું ચમકશે ! સોનામાં આવશે તેજીની નવી લહેર, 95000 સુધી જઈ શકે છે MCX ગોલ્ડ

વિશ્લેષકોના મતે, સોનાની હાલની ચાલ તેજી તરફ નિર્ણાયક બ્રેકઆઉટનો સંકેત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં નબળાઈ અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાને સલામત રોકાણ તરીકે ફરીથી ચમકાવ્યું છે.

| Updated on: May 05, 2025 | 3:57 PM
સોમવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવ મજબૂતી જોવા મળી રહી છે. COMEX પર જૂન વાયદા Gold $3281.5 પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જે 1.18 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે MCX પર જૂન Gold વાયદા રૂ. 93,580 પર પહોંચી ગયો છે.23 મે 2025 ના રોજ સાપ્તાહિક સમાપ્તિ સાથે COMEX ના ઓપ્શન ડેટા અનુસાર ઓપ્શન ડેટા શું કહે છે ચાલો જાણીએ

1 / 8
કોલ ઓપ્શન્સમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે - ખાસ કરીને $3235 થી $3290 ના સ્ટ્રાઇક પ્રાઈસ પર. તે જ સમયે, પુટ ઓપ્શન્સમાં તીવ્ર ઘટાડો થયો છે. $3300 થી ઉપર તેજી ચાલુ રહેવાના સંકેતો છે

2 / 8
પુટ કોલ પ્રીમિયમ રેશિયો 2.84 છે - જે દર્શાવે છે કે પહેલા પુટ મોટી માત્રામાં લખવામાં આવતા હતા, પરંતુ હવે શોર્ટ કવરિંગ ઝડપથી થઈ રહ્યું છે

3 / 8
MCX પરના ઓપ્શન ડેટા પણ તેજીની પુષ્ટિ કરી રહ્યા છે. મેક્સ પેન લેવલ રૂ. 95000 પર છે - એટલે કે, ઓપ્શન રાઈટર્સના મતે, બજાર ત્યાં સ્થિર થઈ શકે છે. પુટ કોલ રેશિયો માત્ર 0.21 છે - આ સૂચવે છે કે બજારમાં મજબૂત તેજીની ભાવના છે

4 / 8
વિશ્લેષકોના મતે, સોનાની હાલની ચાલ તેજી તરફ નિર્ણાયક બ્રેકઆઉટનો સંકેત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં નબળાઈ અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાને સલામત રોકાણ તરીકે ફરીથી ચમકાવ્યું છે.

વિશ્લેષકોના મતે, સોનાની હાલની ચાલ તેજી તરફ નિર્ણાયક બ્રેકઆઉટનો સંકેત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં નબળાઈ અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાને સલામત રોકાણ તરીકે ફરીથી ચમકાવ્યું છે.

5 / 8
શુક્રવાર સુધીમાં સોના ભાવમાં વધારો થઈ શકે છે. COMEX બજારમાં વર્તમાન ભાવ $3281.5 ચાલી રહ્યો છે ત્યારે શુક્રવાર સુધીમાં સંભવિત લક્ષ્યો મુજબ $3300 થી $3320ની તેજી જોવા મળી શકે છે, જ્યારે  MCX પર વર્તમાન ભાવ રૂ. 93580 છે જ્યારે શુક્રવાર સુધીમાં રૂ. 94500 થી રૂ. 95000ની તેજી જોવા મળી શકે છે.

6 / 8
સુરક્ષિત રોકાણકારો માટે વ્યૂહરચના એ રહેશે કે 93,500 થી 93,600 ના સ્તરે ખરીદી કરે અને લક્ષ્ય રૂ. 94800 થી રૂ. 95000નું રાખે. તેમજ સ્ટોપલોસ રૂ. 92,800 એ મુકી શકે છે.

7 / 8
આક્રમક રોકાણકારો માટે MCX 94000 અથવા 94500 કોલ ઓપ્શન ખરીદી શકે છે, અને શુક્રવાર પહેલા નફો બુક કરો

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો

દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો

રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ

લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી

રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી

પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ

રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video

g clip-path="url(#clip0_868_265)">