AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: દિવાળી પહેલા સોનાના ભાવમાં તેજી, ચાંદીના ભાવમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

14 ઓક્ટોબરના રોજ ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પણ વધારો છે. ચાંદીના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે.

| Updated on: Oct 14, 2025 | 9:09 AM
Share
મંગળવાર, 14 ઓક્ટોબરના રોજ  ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પણ વધારો છે. ચાંદીના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ સોના અને ચાંદીના આજના ભાવ.

1 / 7
વિશ્લેષકો માને છે કે આ વધારો ઝવેરીઓ અને છૂટક વેપારીઓ, સક્રિય વિદેશી રોકાણકારો અને નબળા રૂપિયા દ્વારા તહેવારોની ખરીદીના સંયોજનને કારણે છે. રોકાણકારો અને ઝવેરાત ખરીદદારો માટે આ એક મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. આ વલણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા રોકાણોથી નફો મળવાની શક્યતા છે. આ વર્ષે ધનતેરસ પર સોના અને ચાંદીના ભાવમાં વધારો રોકાણકારો અને ગ્રાહકો બંને માટે નવા પડકારો અને તકો લઈને આવી છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,14,960 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,25,410 રૂપિયા છે.

3 / 7
વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ઊંચા રહ્યા. સોનાનો ભાવ 0.72 ટકા વધીને 4,140.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે દિવસની શરૂઆતમાં 4,179.71 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. દરમિયાન, ચાંદી પણ 53.54 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક ઊંચી સપાટીને સ્પર્શી ગઈ હતી, પરંતુ બાદમાં 1.92 ટકા ઘટીને 51.36 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. મજબૂત આંતરરાષ્ટ્રીય માંગ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીના ભાવ ઊંચા રહ્યા છે.

4 / 7
સોનાના ભાવ સાથે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. મંગળવારે, ચાંદી ₹6,000 વધીને ₹1,85,000 પ્રતિ કિલોગ્રામ થઈ, જે તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. કાલે બજાર ચાંદી ₹1,79,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ સતત પાંચમા દિવસે ચાંદીના ભાવમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો અને ઝવેરીઓ બંને તહેવારોની મોસમ દરમિયાન સક્રિયપણે ચાંદી અને સોનાની ખરીદી કરી રહ્યા છે.

5 / 7
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો.

6 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ

વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

g clip-path="url(#clip0_868_265)">