AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનામાં આગ ઝરતી તેજી ! ચાંદીના પણ ભાવ આસમાને પહોંચ્યા, જાણો લેટેસ્ટ કિંમત

સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની ભાવ આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનનો ભાવ કેટલે પહોંચ્યો છે.

| Updated on: Aug 31, 2025 | 1:25 PM
Share
સોનાના ભાવમાં દિવસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. જો આ સમય દરમિયાન તમે સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તો આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની ભાવ આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનનો ભાવ કેટલે પહોંચ્યો છે.

1 / 7
દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 1600  રુપિયાથી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,05,100 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 96,350 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96,200 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,04,950 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 96,250 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,05,000 રૂપિયા છે.

4 / 7
આ સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,19,800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,21,000 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે ચાંદીના ભાવમાં પણ 1200 રુપિયાનો ઉછાળો આવ્યો છે.

5 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

6 / 7
આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ

ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી

ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત

આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !

સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર

ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી

સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી

મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી

રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો

બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">