AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુલસી-મિહિરથી લઈને જુઓ 17 વર્ષ બાદ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ના કલાકારો આજે કેવા દેખાય છે?

એકતા કપૂરના ટીવી શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' શોને કોણ નથી જાણતુ. આ સિરિયલ 3 જુલાઈ 2000 ના રોજ શરૂ થઈ હતી અને 6 નવેમ્બર 2008 સુધી ચાલી હતી. છેલ્લા 17 વર્ષોમાં, આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવનારા ઘણા કલાકારો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ત્યારે ચાલો જાણીએ તે કલાકારો આજે કેવા દેખાય છે.

| Updated on: Jun 21, 2025 | 1:11 PM
Share
17 વર્ષ પહેલા, એકતા કપૂરના ટીવી શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' એ દર્શકોને વિદાય આપી હતી. આ શોએ  ઘણા મોટા સ્ટાર્સ પણ આપ્યા હતા. આ સિરિયલ 3 જુલાઈ 2000 ના રોજ શરૂ થઈ હતી અને 6 નવેમ્બર 2008 સુધી ચાલી હતી. છેલ્લા 17 વર્ષોમાં, આ શોમાં મહત્વપૂર્ણ પાત્રો ભજવનારા ઘણા કલાકારો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ચાલો તસવીરો દ્વારા જાણીએ કે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ના સ્ટાર્સ આજે ક્યાં છે અને તેઓ કેવા દેખાય છે.

1 / 8
'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' નું નામ લેતા જ 'તુલસી' નો ચહેરો પહેલા આવે છે. સ્મૃતિ ઈરાનીએ તુલસી વિરાણી તરીકે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી. હવે સ્મૃતિ ઈરાની રાજકારણમાં પણ એક મોટું નામ બની ગઈ છે. તેમનો લુક પણ ઘણો બદલાઈ ગયો છે.

2 / 8
'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' સીરિયલની શરૂઆતમાં અભિનેતા અમર ઉપાધ્યાયે મિહિરનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રએ મિહિરને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. જ્યારે શોમાં મિહિરના પાત્રનું અવસાન થયું, ત્યારે દેશભરના લોકોએ આ ટ્રેકનો વિરોધ કર્યો. અંતે, એકતા કપૂરને તેને પાછો લાવવો પડ્યો. અત્યારે પણ અમર ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે અને ઘણી સિરિયલમાં કામ કરી ચૂક્યો છે.

3 / 8
મંદિરા બેદીએ 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'માં મંદિરાનું પાત્ર ભજવ્યું હતું. આ તે પાત્ર હતું જેણે તુલસીનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. મંદિરાએ મિહિર-તુલસીના જીવનમાં ખલનાયક તરીકે પ્રવેશ કર્યો હતો અને તેના કારણે શોમાં ઘણા ટ્વિસ્ટ આવ્યા હતા.

4 / 8
અભિનેતા હિતેન તેજવાનીએ મિહિરના પુત્ર કરણ વિરાણીનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે ગૌરી પ્રધાને તેની પત્ની નંદિનીનું પાત્ર ભજવ્યું હતું. કરણ અને નંદિનીની જોડીને પણ દર્શકોએ પસંદ કરી હતી. શો દરમિયાન જ હિતેન અને ગૌરીના વાસ્તવિક જીવનમાં લગ્ન થયા હતા અને તેઓ હજુ પણ ટીવી પર સૌથી પ્રિય કપલ છે.

5 / 8
મૌની રોયે આ સિરિયલમાં કૃષ્ણા તુલસીનું પાત્ર ભજવ્યું હતું, જે તુલસી વિરાણીની પૌત્રી હતી. આ મૌનીની કારકિર્દીની શરૂઆત હતી અને તેને આ શોથી ઓળખ મળી. હવે મૌની રોય ટીવી કરતાં ફિલ્મોમાં વધુ સક્રિય છે.

6 / 8
પુલકિત સમ્રાટે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' તુલસીના નાના પુત્ર લક્ષ્ય વિરાણીની ભૂમિકા ભજવી હતી. આ પુલકિતની અભિનય કારકિર્દીમાં પહેલી મોટી સફળતા હતી અને આ શોએ તેને ઘર-ઘરમાં જાણીતો બનાવ્યો. તેનો ચોકલેટ બોય લુક અને તેના ચહેરા પરની માસૂમિયત દર્શકોને ખૂબ ગમતી હતી.

7 / 8
'ખતરોં કે ખિલાડી' વિજેતા કરિશ્મા તન્નાએ પણ આ પ્રખ્યાત ટીવી સિરિયલ 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

8 / 8

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">