કાઝીરંગાથી લઈને કાશી સુધી..PM મોદીએ કરી એક જ દિવસમાં 4 રાજ્યની મુલાકાત, જણાવી આ ખાસ વાતો
આસામમાં પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી અને સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી. PMએ જોરહાટમાં મહાન અહોમ કમાન્ડર લચિત બોરફૂકનની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સાથે પીએમ મોદી ઇટાનગર શહેરમાં ગયા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Most Read Stories