AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips: આ છે દુનિયાનો એકમાત્ર એવો દેશ જ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવા માટે નથી આપવા પડતા પૈસા, ફ્રીમાં મળે છે ટિકિટ

દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યા ફરવા માટે લોકો બસ અને ટ્રેનમાં ફ્રી માં સફર કરી શકે છે. દેશમાં પ્રદૂષણને રોકવા માટે સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકાર ઈચ્છે છે કે નાગરિકો ઓછામાં ઓછી પોતાની કારથી જવાનું પસંદ કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરે.

| Updated on: Jul 14, 2025 | 7:21 PM
Share
ભારત સહિત લગભગ દુનિયાના તમામ દેશોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે તમારે ટિકિટ લેવી પડે છે.

1 / 10
પરંતુ દુનિયાનો એક દેશ એવો છે જ્યાં નાગરિકો બસ અને ટ્રેનમાં ફ્રી માં યાત્રા કરી શકે છે. એ દેશના નાગરિકોને બસ કે ટ્રેનમાં સફર કરવા માટે ટિકિટ નથી લેવી પડતી.

2 / 10
પોતાની સમૃદ્ધિ માટે ફેમસ આ દેશ યુરોપ મહાદ્વીપનો હિસ્સો છે. આ દેશમાં બસ અને ટ્રેનમાં ફ્રી માં યાત્રા કરી શકાય છે. આ દેશનું નામ લક્ઝમબર્ગ છે અને અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે ફ્રી છે.

3 / 10
લક્ઝમબર્ગે વર્ષ 2020માં તેમના નાગરિકો માટે સંપૂર્ણ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરી દીધુ છે. લક્ઝમબર્ગના માથાદીઠ આવક યુરોપીય યુનયનમાં સૌથી વધુ છે.

4 / 10
લક્ઝમબર્ગ યુરોપના સૌથી મોંઘા દેશોમાં ગણાય છે, જોકે, અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી બિલકુલ ફ્રી છે.

5 / 10
લક્ઝમબર્ગ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યા તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ બિલકુલ ફ્રી રાખવામાં આવ્યા છે. જેમા બસ, ટ્રેન અને ટ્રામ સામેલ કરવામાં આવ્યા છે.

6 / 10
લક્ઝમબર્ગમાં યાત્રી જો ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં યાત્રા કરવા માગે છે અથવા તો બોર્ડર પાર જનારી ટ્રેનમાં સફર કરી રહ્યો હોય તો જ તેને ટિકિટની જરૂર પડે છે.

7 / 10
દેશમાં વધતા પ્રદૂષણને રોકવા માટે લક્ઝમબર્ગ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ સરકાર ઈચ્છે છે કે નાગરિકો ઓછામાં ઓછી તેનુ કારથી જવાનં પસંદ કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરે.

8 / 10

9 / 10
Travel Tips: આ છે દુનિયાનો એકમાત્ર એવો દેશ જ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવા માટે નથી આપવા પડતા પૈસા, ફ્રીમાં મળે છે ટિકિટ

10 / 10

Travel Tips: આ ત્રણ દેશ તમને રહેવા માટે આપે છે ઘર અને પૈસા બંને, બસ માનવી પડશે માત્ર આ શરતો- વાંચો

g clip-path="url(#clip0_868_265)">