Fashion Tips Photos: નવરાત્રીમાં ક્રિકેટર્સની દિકરીઓની ફેશન અને સ્ટાઈલ ટ્રેન્ડ કરો ફોલો, લાગશો એકદમ યુનિક

Fashion Tips: નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે છોકરીઓ નવ દિવસ અલગ અલગ પ્રકારની સ્ટાઈલના કપડા પહેરીને ગરબા રમે છે. જેમાં અલગ અલગ અભિનેત્રીઓની સ્ટાઈલ લોકો ફોલો કરતા હોય છે પણ વાત જો ભારતીય ક્રિકટર્સની દિકરીઓની આવે તો ફેશનના મામલે ક્રિકટર્સની દિકરીઓ પણ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 1:00 PM
અભિનેત્રીઓની ફેશન અને સ્ટાઈલ ટ્રેન્ડ લોકો ફોલો કરતા હોય છે પણ વાત જો ભારતીય ક્રિકટર્સની દિકરીઓની આવે તો ફેશનના મામલે ક્રિકટર્સની દિકરીઓ પણ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

1 / 5
બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન ક્રિકેટર મન્સૂર અલી ખાન પટોડીની દિકરી છે. મન્સૂર અલી ખાન એક સમયના ખુબ જ જાણીતા ક્રિકેટર રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેમના બે સંતાન સોહા અલી ખાન અને સૈફ અલી ખાન બી ટાઉન સેલિબ્રિટી છે. ટ્રેડિશનલ લુકમાં સોહા અલી ખાન ખુબ જ સુંદર લાગે છે. તેને લહેંગામાં હેવી વર્ક કર્યુ છે.

2 / 5
ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની દિકરી રાબિયા પણ અભિનેત્રીઓને પાછળ છોડી દે તેવી ફેશન અને સ્ટાઈલ અપનાવે છે. તે કોઈ ફેશન આઈકોનથી ઓછી નથી. રાબિયાએ ટ્રેડિશનલ ડ્રેસમાં મેચિંગ એક્સેસરીઝ સાથે પોતાને એક નવો જ લુક આપ્યો છે.

3 / 5
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર સૌરવ ગાંગુલીની દિકરી સના ગાંગુલી પણ એથનિક ડ્રેસમાં તેનો લુક ખુબ જ સારો લાગી રહ્યો છે.

4 / 5
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકર સ્ટાઈલ અને ફેશન મામલે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. મેચિંગ એક્સેસરીઝ સાથે સારાએ પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">