Budget 2023 બજેટ રજૂ કરવા નાણામંત્રી લાલ સાડી, લાલ ટેબ સાથે જોવા મળ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તેમનું પાંચમું બજેટ રજૂ કરશે. સામાન્ય બજેટ 2023ની રજૂઆતને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આવી સ્થિતિમાં દેશની જનતાને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ બજેટ કેવું હશે તેના પર સૌની નજર ટકેલી છે. બજેટની રજૂઆત પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડને રાષ્ટ્રપતિ પાસે મળ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 11:09 AM
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. આ સામાન્ય પ્રક્રિયા છે જે બજેટની રજૂઆત પહેલા અનુસરવામાં આવે છે. (Photo : Twitter)

1 / 5
બજેટ 2023 પહેલા કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે બજેટ સમાજના તમામ વર્ગોની અપેક્ષાઓ પર આધારિત હશે. આ બજેટ દરેકની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. (Photo : Twitter)

2 / 5
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો.ભગવત કિશનરાવ કરાડે જણાવ્યું કે આજે સવારે 11 વાગ્યે નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. તે પહેલા તેમના નેતૃત્વમાં મારા સાથી પંકજ ચૌધરી અને સચિવ રાષ્ટ્રપતિને મળ્યા છે. (Photo : Twitter)

3 / 5
મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આવી સ્થિતિમાં જનતાને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જનતાને આશા છે કે વધતી મોંઘવારી વચ્ચે સરકાર તેમને રાહત આપશે. મધ્યમ વર્ગની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ટકેલી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા, તે જોવાનું રસપ્રદ રહેશે કે મોદી સરકાર રાજકોષીય સમજદારી અને લોકશાહીની ભાવનાઓ વચ્ચે કેવી રીતે સંતુલન સાધે છે. (Photo : Twitter)

4 / 5
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા સંસદ ભવન પહોંચી ગયા છે. બજેટ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણામંત્રી આર્થિક હિસાબ આપશે. હવે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે અને તે પછી નાણામંત્રી સવારે 11 વાગ્યે દેશનું બજેટ રજૂ કરશે. (Photo : Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">