03-09-2026

ભારત કરશે પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન

2027 માં સૌપ્રથમ ICC વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌપ્રથમ ICC વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી હવે ભારતમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલા આ ઐતિહાસિક ટુર્નામેન્ટની યજમાની શ્રીલંકાને મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સરકારી દખલગીરીના મુદ્દે ICCએ શ્રીલંકા પાસેથી યજમાની પાછી ખેંચી લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICCએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાને પણ વિકલ્પ તરીકે વિચાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંતે ભારતને પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપવામાં આવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટુર્નામેન્ટ 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત સહિત 6 ટીમો ભાગ લેશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં પહોંચશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM