04-09-2026

ભારત-પાકિસ્તાન મેચ LIVE  ક્યાં જોવી?

મહિલા એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ Aની મેચ  5 સપ્ટેમ્બરે રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુકાબલો  દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચના 30 મિનિટ પહેલા એટલે કે 7:30 વાગ્યે ટોસ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતમાં ટીવી પર મેચનું લાઈવ પ્રસારણ  સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચાહકો મોબાઈલમાં સોની LIV એપ અને વેબસાઇટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ  જોઈ શકશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-પાકિસ્તાનની આ ટક્કરને લઈ  ક્રિકેટ ચાહકોમાં  ભારે ઉત્સાહ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM