Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણામાં વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 88 લાખથી વધુનો જથ્થો કરાયો જપ્ત- જુઓ તસ્વીરો

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ વિસ્તારમાં નક્લી જીરુનો વેપલો જાણે થોભતો જ નથી. સ્પાઈસ સિટી તરીકે ઓળખાતા ઊંઝાનું જીરુ દેશભરમાં પ્રખ્યાત છે. જો કે કેટલાક તત્વો આ જીરુની સુવાસને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. છાશવારે મહેસાણામાંથી નક્લી જીરુ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી વધુ એક નક્લી જીરુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને 88 લાખથી વધુનો જીરુનો જથ્થો જપ્ત કર્યો છે.

Manish Mistri
| Edited By: | Updated on: Dec 13, 2023 | 11:47 PM
ઊંઝા એ સ્પાઇસ સીટી તરીકે ઓળખાતું શહેર છે પરંતુ આ સ્પાઇસ સિટીમાં કેટલાક તત્વો કડવાહટ ભેળવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મહેસાણાના ઊંઝા નજીક ગંગાપુર રોડ પર મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કરાયેલ રેડમાં રૂપિયા 88.97 લાખનો શંકાસ્પદ નકલી જીરૂનો જથ્થો મળી આવ્યો છે. સ્થળ પર રેડ દરમિયાન રૂ.84,04,120 લાખનું 24,718 કિલો શંકાસ્પદ નકલી જીરું મળી આવ્યુ છે.

1 / 7
મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલ રેડ દરમિયાન રૂ.07,76,820 લાખનું 5,298 કિલો હલકી કક્ષાની ગુણવત્તાની વરિયાળી, રૂ.12,860 ની 643 લિટર ગોળની રસી (હલકી વરિયાળી પર ચઢાવવા), રૂ.3870નો 258 કિલો મિક્ષ પાવડરનો જથ્થો મળી આવતા સીઝ કરાયો હતો. સ્થળ પર મળેલ કુલ રૂ.88.97 લાખના મુદ્દામાલ ને સીઝ કરી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી.  સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલી આપ્યા હતાં.

2 / 7
સમગ્ર રેડ દરમ્યાન એક તરફ અધિકારીઓની કામગીરી તો બીજી તરફ આવી રેડ દરમ્યાન ફેકટરી સંચાલક ભાગી જતા હોય છે તેની જગ્યાએ ફેકટરી માલિક ધર્મેન્દ્ર પટેલ અને તેમના સાથેના માણસો સ્થળ પર જ હાજર હતા અને ફૂડ ટીમ અધિકારીઓ પર ફેકટરી માલિક ધર્મેન્દ્ર પટેલે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ફૂડ અધિકારીએ રૂપિયા 15 લાખ માંગ્યા જે નહિ આપતા કાર્યવાહી ચાલુ રાખી હતી. તો બીજી તરફ અધિકારી એ આ આક્ષેપને નકારી કાઢતા કાર્યવાહી ચાલુ રાખી હતી.

3 / 7
ઊંઝા એપીએમસી દ્વારા પણ આ મુદ્દે અવારનવાર તપાસ કરી ઊંઝા નું નામ ના બગડે તેની તકેદારી રાખવામાં આવે છે પરંતુ છતાં એ ક્યાંક ને ક્યાંક રૂપિયા કમાઈ લેવાની લ્હાયમાં હલકી ગુણવત્તા વાળી વરિયળી ઉપર ગોળની રસી અને પાવડર ચડાવી તેનું જીરું બનાવી બીજા રાજ્યો કે દેશોમાં મોકલી દેતા હોય છે અને આખરે નામ ઉંઝાનું ખરાબ થાય છે.

4 / 7
મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકે દાવો કર્યો હતો

5 / 7
ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

6 / 7
ઊંઝાના ગંગાપુર રોડ પર પકડાયેલ શંકાસ્પદ જીરું મામલે પણ ફેકટરી માલિક કહે છે કે પશુના દાણ માટે બનાવ્યું છે તો અધિકારી કહે છે સેમ્પલ રિપોર્ટ બાદ માલુમ પડે કે સાચું શું છે

7 / 7
Follow Us:
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ

મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત

આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

g clip-path="url(#clip0_868_265)">