શું તમે પણ ઝડપી વજન ઉતારવા ઈચ્છતા હોવ તો તમારા ડાયટમા આ સુપરફુડ ઉમેરો

વજનમાં ઘટાડો કરવા માટે ફિજિકલ એકિટિવિટીની સાથે-સાથે ડાયટનુ પણ ધ્યાન રાખવુ આવશ્યક છે. જો કોઈ મહિલાને ઝડપથી વજન ઘટાડવુ હોય, તો તે વ્યક્તિને તેની ડાયટમા સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 3:52 PM
બીજ:  આપણી આસપાસ ઘણા બધા ખાદ્ય બીજ છે જે ચરબીને બર્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેમા કોળુ, ફ્લેક્સસીડ(અળસી) અને ચિયા સીડ્સનો સમાવેશ થાય છે. જેમા ફાઈબર, ઓમેગા 3 અને વિટામિન્સની ભરપુર માત્રા જોવા મળે છે, જેનાથી  મેટાબોલિક રેટમાં સુધારો કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

1 / 4
સુકા મેવા : બદામ, બ્રાઝિલ નટ્સ, પિસ્તા, અખરોટ, જરદાળુ અને કાજુ વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. આ સુકામેવામા ફાઈબર, પ્રોટીન અને સારી ચરબીથી ભરપૂર હોય છે, જેથી ઉચિત માત્રામા સુકામેવાનુ સેવન કરવાથી તે ફાયદાકારક નિવડે છે.

2 / 4
ફળો: સફરજન અને દ્રાક્ષ જેવા ફળોમાં વિટામિન A, B, C અને K હોય છે. જેના કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

3 / 4
ગ્લુટન ફ્રી ગ્રેન્સ : જો તમે ઝડપી વજન ઘટાડવા માંગો છો તો તમારે ડાયટમા ગ્લુટન ફ્રી ગ્રેન્સનો સમાવેશ કરવો જોઈએ. આ ધાન્યમા ઓટ્સ , રાજમા, અને કઠોળનો સમાવેશ થાય છે.આ ખોરાકમા  ઉચ્ચ પ્રોટીન અને ખનિજનો સમાવેશ થાય છે.

4 / 4
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">