AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dilip Kumar Health Update: દિલીપ કુમારને હોસ્પિટલમાંથી મળી રજા, આ સ્થિતિમાં જોવા મળ્યા કલાકાર, જુઓ Photos

Dilip Kumar Health Update: અભિનેતા દિલીપ કુમારની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. હોસ્પિટલની બહારથી અભિનેતાની કેટલીક તસ્વીરો બહાર આવી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 11, 2021 | 5:04 PM
Share
પીઢ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ને આખરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલીપ કુમારની તબિયતમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ખૂબ જ નબળા હોવાને કારણે અભિનેતાને હિન્દુજા હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા. હવે એક્ટરની હાલત ઘણી સારી હોવાનું કહેવાય છે.

1 / 7
આપને જણાવી દઈએ કે રવિવારે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના ફેફસાંમાં જમા પાણીને દૂર કરવામાં આવ્યું છે. અભિનેતા ભયની બહાર છે.

2 / 7
હોસ્પિટલમાંથી બહાર આવેલા ફોટામાં અભિનેતા આંખો બંધ કરીને સૂતેલા જોવા મળી રહ્યા છે. જ્યારે પત્ની સાયરા બાનો ક્યારેક તેમના પતિને કિસ કરતા જોવા મળ્યા હતા, તો કેટલીક વાર તે સંભાળમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

3 / 7
આ સાથે અભિનેતાની પત્નીએ દિલીપકુમાર માટે પ્રાર્થના કરવા બદલ આભાર માન્યો છે અને આગળ પણ પ્રાર્થના કરવાનું કહ્યું છે.

4 / 7
આ પહેલા ચાહકો સામે સોમવારે 7 જૂન 2021 ની સાંજે હોસ્પિટલમાંથી દિલીપ કુમારનો ફોટો પણ સામે આવ્યો હતો. જે પછી સતત અભિનેતાની ઠીક થવા માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.

5 / 7
દિલીપ કુમાર ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા છે, અભિનેતાએ તેમની કારકિર્દીમાં એકથી એક નાયાબ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

6 / 7
ઘણીવાર સાયરા બાનો દિલીપ કુમારનો ફોટો શેર કરતા રહે છે. અભિનેતા શાહરૂખ ખાન પણ અભિનેતાની મુલાકાત લેતા રહે છે. એવું કહેવામાં આવે છે કે દિલીપ સાહેબ શાહરૂખને તેમનો પુત્ર માને છે.

7 / 7
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

g clip-path="url(#clip0_868_265)">